મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે ભલાઈના કામો કરવામાં સફળ થશો. બીજાના મદદગાર બની શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો.સાથે સાથે એમની જે જરૂરત હશે તેવી રીતે મદદ કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય ફાયદો થવાના પુરા ચાન્સ છે. દરરોજ નસરોશ યશ્તથ […]