‘મુ’ અને ‘એટલાન્ટિસ’ની પ્રાચીન સંસ્કૃતિમાં, શ્ર્વાસ નિયંત્રણ, મન-નિયંત્રણ અને અંતિમ વિચારને માર્ગદર્શન આપવાની વિગતો સાથે મૃત્યુ પર કેટલાક નિયમો અને પ્રથાઓ હતી. પ્રાચીન ઇજિપ્તમાં, ગુપ્તચર લોકો આગાહી કરતા કે શું જીવન માટે લડવાનો સમય હતો અથવા તેમના રાજાઓ માટે જાઓ અને મરી જાઓ. તિબેટીયન લામાસ અને આપણા ભારતીય ઋષિ -મુનિઓ સભાન-મરવાની કળા જાણતા હતા. ઋષિ-મુનિઆ […]
Tag: 12th September
શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો
નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન […]
સુરતના જાણીતા ડો. ખુશરૂ લશ્કરીનું નિધન
સુરતના જાણીતા પારસી ફેમિલી ફિઝિશિયન ડોકટર ખુશરૂ લશ્કરી, 27 મી ઓગસ્ટ, 2020માં 75 વર્ષની ઉંમરે કરોના વાયરસ થકી અવસાન પામ્યા છે. તે છેલ્લ્લા છ અઠવાડિયાથી કરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ડો. લશ્કરીના કુટુંબમાં તેમનાં પત્ની દિલશાદ અને બે પુત્રી – નીના રૂમી પલસેટિયા અને ફિરોઝા રૂકશાદ કામા છે. ગરીબો પ્રત્યેની કરૂણા માટે જાણીતા, ડોકટર […]
નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા પોતાની ડાયટમાં આ વસ્તુઓને શામેલ કરો
આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં […]
‘સદા સુખી રહેજો’
ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું […]