સામગ્રી: 1 કિલો કાચી કેરી, 370 ગ્રામ ટાટાનું મીઠું, 75 ગ્રામ હળદર, 220 ગ્રામ વરીયાળી, 100 ગ્રામ મેથી, 60 ગ્રામ સુંઠ, 30 ગ્રામ મરી, 220 ગ્રામ રાઈની દાળ, 10 ગ્રામ હીંગ, 800 ગ્રામ સરસરીયાનું તેલ. રીત: કેરીને ધોઈ કોરી કરી તેના નાના એક સરખા કકડા કરવા તેને એક તપેલામાં નાખી ઉપરનો બધો મસાલો નાખવો બરાબર […]
Tag: 14 April 2018 Issue
હસો મારી સાથે
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી […]
લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ
એક વંશીય સમુદાય તરીકે હજાર વરસોથી પારસી સમુદાય ભારતમાં અસંખ્ય પૌરાણિક માન્યતાઓ સાથે જીવે છે અને આપણા સમુદાયના કેટલાક વડીલો સાથે તાજેતરમાં વિચારવિમર્શ કરતા સમજાયું કે તેના પરથી પ્રસંગોપાત ધૂળ સાફ કરવી પણ જરૂરી છે. પરંતુ જાણવા મળ્યું કે આપણા વડીલોજ કેટલીક બાબતો અને સત્યથી અજાણ છે તો આપણે યુવાનો તેમની પાસેથી શું આશા રાખી […]
‘બંદગી’નો અર્થ શું છે? કુદરતની સેવા કરવા માટેની ખાહેશ પૂરી પાડનારી મારફત તે ‘બંદગી’
ઈન્સાને બંદગી કરવી જરૂરી છે. બંદગીનો મતલબ હાંસેલ કરવાની ઈચ્છા. ઈન્સાન મીનીટે કઈ અને કંઈ ખાહેશ રાખ્યાજ કરે છે. તેનું મન એમ ચલીત જ છે. આવી ચલીત ગતી જે મનની છે તેને ‘તેવી પી’ કહે છે, જે ભલી ગોસ્પંદી-‘ગવ’ના સ્વભાવની, પરમાર્થી, બીજાને માટે પોતાનું અર્પણ કરનારી હોય અથવા સ્વાર્થી એટલે બીજાંને ભોગેબી પોતાનું જ જોનારી […]
ભગવાનની કાબેલિયત
એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને […]
શાહજાદો ઈરાન જવા રાજકુંવરી જોડે પાછો ઉડયો!
રાજઈરાનના શાહજાદાના આમને આમ બે માસ, બંગાલમાં વહી ગયા. તે વખતમાં રાજકુંવરીએ તેા મોટા રાજ્યને યોગ્ય શાહજાદાની ઘણી મહેમાનગીરી ચાખવામાં, તે શાહજાદો પોતાનું વર્તન અને પોતાના વહાલા માતપિતાને પણ સાવ ભુલી ગયો! પણ એક દિવસ તેનું વતન અને તેનાં માતપિતા સૌ યાદ આવતા તેણે રાજકુંવરીને કહ્યું કે મારા માબાપ મને બહુ યાદ કરતાં હશે અને […]