મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા ફેમીલી પ્રોબ્લેમ દૂર કરવામાં સફળ થશો. તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં જશની સાથે માન પણ મળશે. ચેરીટી કે જરૂરિયાત વ્યક્તિને જોઈતું દાન કરી દેજો. દરરોજ ‘સરોશ […]