15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા, […]
Tag: 19th November 2022 Issue
સેન ડિએગો પાસે નવી દરે મહેર
કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે […]
હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાટીંગ ચેમ્પિયનનો તાજ પહેર્યો
મુંબઈના ગોદરેજ બાગના રહેવાસી હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાર્ટિંગ પ્રો રેસની પ્રો જુનિયર કેટેગરીમાં ઓવરઓલ ટાઇટલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 15 વર્ષીય ખેલાડીએ કુલ 98 પોઈન્ટ સાથે ચાર રાઉન્ડ પૂરા કરવાનું પ્રભુત્વ હાંસિલ કર્યુ હતું. હોશમંદ ચારેય ઇવેન્ટમાં વિજેતા સાબિત થયા હતા. હું આ ટાઇટલ જીતવા માટે રોમાંચિત છું. ઘણા મહિનાઓથી કરવામાં આવેલી તમામ મહેનતનું ફળ […]
જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા
મુંબઈ સ્થિત, 22 વર્ષના જેહાન ઈરાનીએ પ્રતિષ્ઠિત આઈ કોમ્પિટ નેચરલ (આઈસીએન) ઈન્ડિયા, બોડી-બિલ્ડિંગ અને ફિટનેસ સ્પર્ધાના ભારતીય ચેપ્ટરમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા, જે સ્પર્ધા 5મી નવેમ્બરે 2022, યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, નરીમાન પોઈન્ટ, દક્ષિણ મુંબઈમાં યોજાઈ હતી. સમગ્ર ભારત અને અન્ય દેશોમાંથી 60 પ્રતિભાગીઓએ વિવિધ કેટેગરીમાં જીતવા સ્પર્ધા કરી હતી, જ્યાં કુદરતી રમતવીર, […]