એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ […]