મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે જે સીધા કામ કરશો તે ઉલટા થઈ જશે. ધનનો ખર્ચ થવાથી ચિંતામાં આવશો. જે વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખશો તે જ વ્યક્તિતમને ફસાવી દેશે. તમારા કામમાં બીજાઓ પરેશાન કરશે. રાહુની દિનદશાથી […]
Tag: Horoscope
Your Moonsign Janam Rashi This Week –
14th January , 2017– 20th January , 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે નાના કામ પણ પૂરા નહીં કરી શકો. દરેક કામમાં મુશ્કેલી આવતી રહેશે. ધન મેળવવાની આશા રાખતા હશો ત્યાં નિરાશ થવાનો સમય આવશે. રાહુ માથાનો દુ:ખાવો વધારશે અને રાતની ઉંઘને ઓછી કરાવી નાખશે. તમારા વિચારો ખૂબ જ નેગેટિવ થઈ […]
Your Moonsign Janam Rashi This Week –
7th January , 2017– 13th January , 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી મનની નેક મુરાદ પૂરી નહીં થાય. તમારા સ્વભાવ પ્રમાણે બીજાનું ભલું કરવા જતાં તેનું બું થશે તે વાત ભૂલતા નહીં. સમજ્યા વગર કોઈ બાબતમાં હા નહીં પાડતા. નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. ૩જી ફ્રેબ્રુઆરી રોજબરોજના કામ તમે સારી રીતે નહીં કરી […]
2017: In High Spirits!
2016 is ending and as you ready yourself to welcome the New Year, take a moment to think about how this year has been for you. What you have gained or lost? What have you learnt? Before New Year kicks in, we start making resolutions, which seem necessary and doable most of the time whilst […]
Your Moonsign Janam Rashi This Week –
31st December, 2016– 6th January, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ખરાબ થઈ જશે. સામે પડેલી વસ્તુ તમે જોઈ નહીં શકો. તમારા દુશ્મનનું જોર વધી જશે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા વિચાર કરજો. પ્રોમિસ આપતા નહીં. ધન મેળવવા ભાગદોડ કરવી પડશે. […]
Your Moonsign Janam Rashi This Week –
24th December – 30th December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમારે છેલ્લા બે દિવસ ગુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ધર્મના કામ કરી લેજો. બાકી ૨૬મીથી ૪૨ દિવસ માટે રાહુની દિનદશા નાણાકીય ચિંતા વધારી દેશે. તમારો ભાગીદાર તમને પરેશાન કરી નાખશે. ૩જી ફેબ્રુઆરી સુધીમાં ઘરવાળાઓ પણ સાથ નહીં આપે. તમારે પોતાની કાળજી લેવી […]
Your Moonsign Janam Rashi This Week –
17th December – 22th December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા ૧૦ દિવસ ગુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને તો ચેરીટીના કામો કરીને વધુ આનંદ મેળવશો. ફેમિલીના કે સગાઓના કામ કરવાથી તેઓના દિલને જીતી લેશો. મનગમતી ચીજવસ્તુ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ગુની કૃપાથી નાણાકીય મુશ્કેલી આવેલ હશે તો બહાર નીકળવાનો સીધો રસ્તો મળશે. […]
Your Moonsign Janam Rashi This Week –
10th December – 16th December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બર સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા બધા જ કામો ધર્મના છે તેમ સમજી ને કરશો. પણ કામનું ફળ શું મળશે તેનો વિચાર નહીં કરતા. ગુની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કોઈ મદદગાર મળી રહેશે. ઘરમાં બાળકો […]
Your Moonsign Janam Rashi This Week –
3rd December – 9th December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ધર્મનું કામ થઈને રહેશે. કોઈના મદદગાર બની જશો. નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. અચાનક નાના ધન લાભ મળતા રહેશે. કોઈ બાબત ખરાબ થવાની હશે તો તેનો ભાસ તમને પહેલા આવી જશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવા માટે […]
Your Moonsign Janam Rashi This Week –
26th November – 2nd December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બરથી ગુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ તમે સમય ઉપર પૂરા કરવામાં માનશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમાં માન વધી જશે. નાની મુસાફરીનો યોગ આવવાનો ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ચેરીટીજ ના કામો […]
Your Moonsign Janam Rashi This Week –
19th November – 25th November
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરશો. તમારી સાથે કામ કરનાર પણ મદદગાર થશે. કોઈ મુશ્કેલી આવે તો પરવરદેગારની મદદથી રસ્તો શોધી શકશો. નાણાકીય બાબતની અંદર સારાસારી રહેશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં વધારે કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો […]