મનની અપાર શક્તિ

લુઇસ એક અમેરિકન મહિલા હતા. તેના પાછલા જીવનમાં તેમને 15 વર્ષની ઉંમરમાં ખૂબ જ શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું હતું. આ કારણે દુનિયા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ એટલો નકારાત્મક હતો કે આખી દુનિયા ખરાબ છે. બધા માણસો ગંદા છે અને દુનિયા જીવવાને લાયક નથી. ખ્રિસ્તી ધર્મ અનુસાર તેઓ નન બને છે અને તેમના ધર્મના આધ્યાત્મિક પુસ્તકો […]

તમારા પરિવારનેે સમય આપો!

મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને […]

કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી […]

ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે

એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્ર્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે. એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્ર્વરે સેવકને કહ્યું, હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું. તને કશુંક વરદાન આપવા માગુ છું. પેલા ભક્તએ કહ્યું, પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો. પ્રભુએ કહ્યું, આમ […]

મા બાપને ભુલશો નહીં!

એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુધ્ધ છે? તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ. જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે? વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું. જજે કહ્યું : આ તો […]

ભગવાનમાં રાખો અતૂટ શ્રધ્ધા!

ભારતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. માંડકે આજે ખૂબ જ ખુશ હતા તેમણે કરેલી શોધ માટે તેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમારોહમાં હાજરી આપવા માટે તેઓ દિલ્હી ગયા હતા. પ્લેને નિર્ધારિત સમયે ઉડાન ભરી. ડો. માંડકે વિચારમાં મગ્ન હતા. આ સંશોધન માટે તેમણે ઘણી મહેનત કરી હતી. તે દિવસ-રાત સંશોધનમાં મગ્ન રહેતા. તેમના […]

સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?

દૈનિક જીવનમાં એક સવાલ સાથે આપણો સામનો ઘણી વાર થાય છે – તમે કેમ છો? લગભગ દરેક વ્યક્તિ પોતાના પરિચિતને મળવા પર આ સવાલ કરે જ છે અને તેનો જવાબ પણ લગભગ એક મળે છે – મઝામાં છું, આનંદમાં છુ, સારો છુ, બધુ સારું છે વગેરે વગેરે. શું આ બધા જવાબોનો અર્થ એક સમાન જ […]

ટાઇમ બેન્ક

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે […]

આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણની કોઈ આવશ્યકતા પણ નથી

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો. જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને 100 વરસ જૂનું લિચીનું ઝાડ હતું. એ જગ્યા એમણે એ લિચીના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી. કેટલાક સમય પછી એમણે રિનોવેશનનું કામ કરવા ધાર્યું ત્યારે એમના […]

મા-બાપને ભુલશો નહીં

મારા બાવા પોતાની બેગમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘરમાં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. દોલી રાંધણીમાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાવાજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી […]

મદદ

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે […]