સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

નાણાવગરનો નાથિયો ને નાણે નાથાલાલ ધન વગરનો ધનજી ને ધને ધનંજય ગરથ વગરનો ગણેશિયો ને ગરથે ગણેશભાઈ પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ […]

સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની […]

સ્ત્રીનું જીવન: સ્ત્રીઓ વાંચવાનું ચુકતા નહિં

એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની […]

“મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારીથી કામ કરતી હતી. ખિસકોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે […]

સંબંધની ગરિમા

હું પથારી માંથી ઉભો થયો અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા મને હાર્ટ ની તકલીફ તો નહીં હોય?  તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો…. મેં પત્ની સામે જોઈ કિદ્યુ કાવ્યા, ‘થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે ડોકટર ને બતાવી ને આવું […]

સ્માઇલ પ્લીઝ

એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા….  એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા…. વેઈટરને સ્માઇલના બદલામા  આવી  બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર […]

મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં. રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે […]

ઈશ્ર્વર પર ભરોસો

એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં. […]

લોભિયા અસલાજી

હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા! […]

પ્રેમ ચેપી હોય છે !

શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી યઝદી હમેશાં સંતરાં ખરીદતો. સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો  અરે ડોશીમા, જુઓ તો,  આ સંતરું ખાટું છે !  ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી, જા રે બાવા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ! થોડું છોલેલા એ સંતરાને ડોશી […]