મહારાજાના હુકમથી ભૂત કાઢવાની સર્વે તૈયારીઓ હકીમે કરી. એક ચોગાનમાં તેણે રાજકુંવરીને સારી રીતે ખવડાવી પીવડાવી, ઉત્તમ કપડાં પહેરાવી, ઉભી રાખી. પડખે પેલો ઉઠણ ઘોડો લાવી રાખ્યો. આસપાસ મોટાં કુંડાળામાં હકીમે અગ્નિ સળગાવ્યો અને તેની અંદર ખૂબ સુખડ, અગર વિગેરે નાખી ખુબ ધુમાડો વધારી દીધો. મહારાજા અને તેનો રસાલો તે અગ્નિવાળા કુંડાળાથી થોડા દૂર બહાર […]
Tag: Shejado ane karamati Ghodo
ઈરાનના શાહજાદાએ તેને બચાવી લીધી!!
ઘણે દહાડે બહુ રંજભરી બીકટ મુસાફરી કરી તે શાહજાદો કાશ્મીર જઈ પહાંચ્યો. ત્યાં તેણે પોતાનો દરવેષ પોષાક ઉતારી, હકીમનો વેષ ધારણ કીધો અને પછી કાશ્મીર મહારાજાની રાજદરબારમાં ગયો. તે ઘેલી થયેલી સ્ત્રીને જરૂર સારી કરશે. એમ મહારાજાને તેણે ખૂબ ખાતરી આપી. મહારાજાએ કહ્યું, કે બધું ફોકટ છે એ કોઈને પણ પોતા પાસે જવા દેતી નથી. […]
ફરી રાજકુવરી ફસાઈ!
એક દિવસે મહારાજાએ તે રાજકુંવરી પાસે લગ્નની ફરી વાત છેડી. પણ એ સાંભળતાંજ રાજકુંવરી તો હેબતની મારી બેભાન થવા પછી મહારાજા તો તેની સારી વ્યવસ્થા કરી તે ફરી ન ગભરાઈ જાય તે ખાતર, ચાલી ગયા હતા. રાજકુંવરી શુધ્ધિમાં આવતાં તેને એક વિચાર સુજ્યો કે તેણે આ રાજાની પરણવાની વાતને ટાળવા કંઈ તદબીર કરવી. તેને લાગ્યું […]
બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!
એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા. મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે […]
રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો
શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ […]
ઈરાનના રાજકુંવરે બંગાળની રાજકુંવરીનું મન હરી લીધું!
બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!! શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો. રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું […]
શાહજાદાનું શું થયું?
હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ […]
શાહજાદાનું શું થયું?
તેણે માની લીધું કે નીચે ઉતરવાની કલ કયાંક પણ તેના હાથની નજદીકમાં જ હોવી જોઈએ. તેણે ઘોડાના માથા પર અને તેની ગરદન પર કલ શોધવા ધીમે ધીમે હાથ ફેરવવા માંડયો. હવે જો ઘોડો નીચે ન ઉતરે તો તે કેવા ભયમાં હતો એ રાજકુમાર ચેતી ગયો હતો. પણ તેણે પોતાનું મગજ ઠંડુ રાખ્યું. તેણે ધીરજથી ઘોડા […]
શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!
આ બાદશાહનો જન્મ દિવસ શાહજાદા ફિરોઝ શાહના ગુમ થવાની ગમગીનીથી શાંત થઈ ગયો હતો. આખી દરબાર દિલગીર ચહેરે દેખાતી હતી. બાદશાહની આંખો ભીની હતી. તેમની દીલગીરીનો પાર ન હતો. તેમનો એકનો એક દીકરો, ગાદીવારસ શાહજાદો આમ એકાએક ગુમ થવાથી પાદશાહને મનમાં બહુજ દુ:ખ થતું હતું. કરામતી ઘોડો અને તેની ઉપરનો સવાર થનાર રાજકુમાર બન્ને આકાશમાં […]
શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!
હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ […]
કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત
પૂર્વ કાળમાં ઈરાનના એક પાદશાહનો એવો રિવાજ હતો કે તેના જન્મ દિવસે તે એક મોટો દરબાર દર વર્ષે ભરતો હતો. ત્યાં એક વર્ષમાં જે જે નવી નવી શોધો કોઈએ કરી હોય કે જે જે નવું કાંઈ કોઈએ પોતાની અકકલ હોશિયારીથી બનાવ્યું હોય તે બધાની તપાસ તે દિવસે તે દરબારીઓની વચ્ચે લેતો હતો. પછી બધા બુધ્ધિશાળી […]