મા તો મા હોય!

એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની […]

કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો

અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ […]

એપ્રિલ ફુલ

કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી […]

ઉધાર

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે […]

સુખી સંસાર!

મંમી ડેડી હસી પડયા ને બોલ્યા ઓકે પરમીશન ઈઝ ગ્રાન્ટેડ. દાનેશ તો એકદમ ખુશીનો માર્યો મંમી ડેડીને ભેટી પડયો ને બોલ્યો ઓહ મંમી ડેડી યુ આર ગ્રેટ. જ્યારે શીરાજીએ આય વાત જાણી ત્યારે એ તો ખુશીથી નાચવા લાગી કે હવે તો મને એક ફ્રેન્ડ મળી જશે. શીરીન હસીને બોલી ડાર્લીંગ એ તારી ફ્રેન્ડ નહીં પણ […]

સુખી સંસાર!

દાનેશ આઈ એમ સોરી મારા ગુસ્સા ભર્યા સ્વભાવને ખાતર તું ને કેટલું દુખ ખમવું પડયું હવે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખશ. દાનેશ હવે કોઈપણ દિવસ ગુસ્સા થઈને મારા મારી નહીં કરશ. તું પણ ડાહ્યો થઈને રહેજે. સમજ્યો કે? એટલે બધા હસી પડયા. દાદારજીએ મહેર કીધી ને તું જલ્દી સારો થઈ ગયો. થેન્ક યુ દાદારજી એટલે […]

સુખી સંસાર!

એટલે શીરીન તો બધુ કામ છોડીને દાનેશ આગલ દોડી આવી. ને દાનેશને પડેલો જોઈને ગભરાઈ ગઈ. હવે કરે શું? દીનશાહ તો ઓફીસે ગયા હતા પછી શીરીને હિંમત એકઠી કરીને દીનશાને ફોન કરીને ઓફીસેથી બોલાવ્યા. એટલે દીનશાજી પોતાની કારમાં જલ્દીથી ઘેરે આવી ગયા દાનેશને બેફામ પડેલો જોઈને હેબતાઈ ગયા. અરે પણ એ બન્યુ કેમ અરે પણ […]

સુખી સંસાર!

રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે […]

નવા વરસની ભેટ!

પોરસ મીસ્ત્રી એક બીઝનેસમેન હતા. નવસારીમાં તેમની પતરાની એક ફેકટરી હતી. જેમાંથી તેઓ ક્રીમ કે પેસ્ટ બનાવવાની ટયુબ બનાવતા. તેમનો ધંધો ખુબ સારો હતો. કંપની સારૂં પ્રોફીટ કરતી હતી. પોરસ પોતે પણ મનથી ખુબ દયાળુ હતા. તે જાતે પોતાના દરેક કર્મચારીઓનો ખ્યાલ રાખતા અને વરસના અંતે કમાવેલ પ્રોફીટમાંથી તેઓ લોટરી સીસ્ટમે કોઈ એકને મદદ કરતા. […]

તેર બીના જીયા જાયે ના!

રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી […]

દિવાળીની બક્ષિસ

બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં […]