હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો […]
Tag: Volume 08- Issue 28
ઐતિહાસિક ફિલ્મોના રાજા સોહરાબ મોદી
સોહરાબ મોદીના 2જી નવેમ્બરે આવતા જન્મદીનને દિવસે તેમને યાદ કરતા… સોહરાબ મોદીનો જન્મ 2જી નવેમ્બર 1897ના દિવસે મુંબઈમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ તેમના ભાઈ કેકી મોદી સાથે ગ્વાલિયરમાં ફીલ્મ પ્રદર્શક તરીકે રહ્યા હતા. 16 વર્ષની વયે તેઓ ગ્વાલિયરના ટાઉન હોલમાં ફીલ્મો પ્રોજેક્ટ કરતા હતા. 26 વર્ષની વયે તેમણે આર્ય સુબોધ થિએટ્રીકલ […]
ગ્લોબલ વર્કિંગ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ મોબેદસના કલ્યાણ માટે સૂચિત યોજના
ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે. ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે […]
પહેલી નજરનો પ્રેમ!
ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ.. તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે? હું ખુરસી પર બેસુ સાહેબ? બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે? મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ. […]
હસો મારી સાથે
મી ટું ઈફેકટ બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ? દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે. *** આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે? ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા. *** કામ કઢાવવાનું હોય તો સ્વીટું કામ નીકળી ગયા પછી, મી ટું આતો ખોટું […]
જીન પણ ઠગાયો!
આ નાપાક જીન મને જરાક પણ છૂટી મુકતો નથી તે મને આ મીલોરી સંદુકમાં બંધ કરે છે અને એને જોઈએ તો મને ઉંડા સમુદ્રમાં જઈ મેલી આવે તે પણ યુક્તિથી તેને ઠગયા વગર હું રહેવાની નથી. આ વીટીંઓ ઉપરથી તમો જોઈ લેવો કે જ્યારે હરેક સ્ત્રી પોતાના પરાક્રમ કરવાને ખંતી થાય છે ત્યારે તે પાર […]