ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસે નવમો વાર્ષિક સમર કેમ્પ રજૂ કર્યો હતો. આ કેમ્પમાં નવસારી અને નજીકનાં ગામોમાંથી 9 થી લઈને 14 વર્ષની વયના જરથોસ્તી બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પ તા. 4થી મે થી 8મી મે 2019 સુધી હતી. નવસારીના વાસંદા તાલુકાના સાઉથ દાંગના વન વિભાગે વિકસાવેલા કિલાડ કેમ્પ સાઈટ પર આ શિબર ગોઠવવામાં આવ્યું હતું. […]
Tag: Volume 09- Issue 05
અવેસ્તા અને પહલવીનો કોર્સ
અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે. અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે […]
ગ્લોબલ વર્કિંગ ગ્રુપ (જીડબલ્યુજી)હવે મોબેદો માટે ભંડોળ ઉભું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે
05મે, 2019ના ઓર્લાન્ડો, યુએસએ ખાતે યોજાયેલી (જીડબલ્યુજી)ની તાજેતરની બેઠકમાં, ચર્ચામાં લેવાયેલા મુદ્વાઓ પૈકીના એકમાં, મોબેદીના વ્યવસાયને આર્થિક રીતે વ્યવહારૂ વ્યવસાય બનાવવો. જેથી આપણા માનનીય મોબેદો આરામદાયક જીવન જીવવા અને આપણા સમુદાયના અસ્તિત્વને ટકાવી રાખવા સક્ષમ બનાવી શકાય. આ સંદર્ભમાં, ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદને નાણાકીય ટેકો વધારવાનું જરૂરી લાગ્યું હતું. ફૂલ ટાઈમ પ્રેક્ટિસિંગ મોબેદ જે 60 […]
બેજનની બાનુ મનીજેહ
બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો, […]
હસો મારી સાથે
મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના […]
યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ
તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું […]
દરાજ મટાડવાના સરળ ઉપાયો
શરીરના સાંધાવાળા ભાગો પર તથા ખાસ કરીને ગુપ્તાંગની આસપાસના ભાગો પર દરાજ થઈ શકે છે. આ દરાજનું એક મુખ્ય કારણ ગંદકી છે અને બીજું ખાસ કારણ ચેપ છે! ગમે તે પ્રકારે દરાજ થાય ત્યારે તે ભાગે ખંજવાળ આવે છે અને સહેવાતું નથી. ખંજવાળવાથી દરાજ વધતી રહે છે. શુધ્ધ સરકામાં રાઈ લસોટી તેનો દરાજ પર લેપ […]