મનિયો: સાંભળ્યું છે કે લગ્નની જોડી ઉપરથી નક્કી થઇને આવે છે. પપ્પુ: સાચી વાત છે, પણ સાથે જ આ પણ યાદ રાખો કે વીજળી પણ આકાશમાં જ ચમકે છે. *** ચંગૂ: મમ્મી એડમિશન ફોર્મમાં આઇડેન્ટિફિકેશન માર્ક શું લખું? મમ્મી: હાથમાં મોબાઇલ લખી દે. *** ડોક્ટર: તમે રોજ ક્લિનિક બહાર ઊભા થઇને મહિલાઓને કેમ જુવો […]
Tag: Volume 14- Issue 4
ભાઈ – બહેન
બહુ મોડે મોડે આપણને ખ્યાલ આવે છે કે ભાઈઓ અને બહેનો એ સૌથી અમૂલ્ય થાપણ છે જે આપણા માતા-પિતાએ આપણા વૃદ્ધાવસ્થામાં આપણા માટે રાખી છે. આપણે નાના હતા ત્યારે ભાઈ-બહેન આપણા સૌથી નજીકના સાથી હતા. દરરોજ આપણે સાથે રમતા અને ગડબડ કરતા આપણે આપણું બાળપણ સાથે વિતાવ્યું હોય છે. મોટા થઈને, આપણે આપણા પોતાના પરિવારો […]
સિકંદરાબાદની ચિનોઈ દરેમહેરને 2024 આઈએનટીએસીએચ હેરિટેજ એવોર્ડ મળ્યો
ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ હૈદરાબાદ ચેપ્ટર દ્વારા સિકંદરાબાદમાં ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોઈ અંજુમન દરેમહેરને હૈદરાબાદના અનોખા વારસાના સંરક્ષણ અને જાળવણી પ્રતિષ્ઠિત આઈએનટીએસીએચ હેરિટેજ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક અસ્કયામતોનું રક્ષણ અને જાળવણી કરીને હૈદરાબાદના બિલ્ટ હેરિટેજના સંરક્ષણમાં તેમના પુષ્કળ યોગદાનની પ્રશંસાના માનમાં સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. હોમી […]
રતન ટાટાને કલિંગા ઇન્સ્ટિટ્યુટ સોશિયલ સાયન્સ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
વૈશ્વિક સ્તરે વિખ્યાત ઉદ્યોગપતિ, પરોપકારી અને આપણા સમુદાયનું ગૌરવ – ટાટા ગ્રુપના ચેરમેન એમેરિટસ રતન ટાટાને સામાજિક વિકાસ અને તેમની અતૂટ પ્રતિબદ્ધતાની નોંધપાત્ર માન્યતામાં અનુકરણીય કોર્પોરેટ નેતૃત્વ હેઠળ પ્રતિષ્ઠિત કેઆઈએસએસ(કલિંગા ઇન્સ્ટિટ્યુટ સોશિયલ સાયન્સ) માનવતાવાદી એવોર્ડ 2021 એનાયત કરવામાં આવ્યો હતો. કેઆઈઆઈટી અને કેઆઈએસએસના સ્થાપક અચ્યુતા સામંતા દ્વારા 22મી એપ્રિલ, 2024 ના રોજ, સ્વાસ્થ્યના કારણોસર મુંબઈમાં […]
પંચગનીની ચોક્સી દરેમહેરે 94મી સાલગ્રેહની ઉજવણી કરી
ભારતની સૌથી વધુ ઊંચાઈએ પંચગનીમાં આવેલી અગિયારી, શેઠ નાનાભોય બેજનજી ચોકસી દરેમહેરેની 20મી એપ્રિલ, 2024ના રોજ આતશ પાદશાહની ભવ્ય 94મી સાલગ્રેહની (શહેનશાહી રોજ આદર, માહ આદર) ઉજવણી કરવામાં આવી હતી. પંથકી એરવદ અરઝાન કરંજીયા અને તેમના પિતા એરવદ પરવેઝ કરંજીયા દ્વારા ખુશાલીનું જશન પંચગની અંજુમનના ટ્રસ્ટીઓ અને મુલાકાતે આવેલા જરથોસ્તીઓની હાજરીમાં, સવારે 10:30 વાગ્યે કરવામાં […]
Your Moonsign Janam Rashi This Week –
04 May – 10 May 2024
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં ચંદ્ર તમારા મનની નેક મુરાદ પુરી કરાવીને રહેશે. નાની મોટી મુસાફરી કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા સાથે ભરપુર આનંદ મળશે. નાણાકીય સ્થિતિમાં સારા સારી થતી જશે. આજથી 34મુ નામ ‘યા […]