નેક ખ્યાલ

ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર

તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર

દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા

રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર

રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો

ઈજ્જત આબ‚થી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને

Leave a Reply

*