મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. ગુની કૃપાી તમારા કામી સારા કામો શે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા.૨૨, ૨૬, ૨૭, ૨૮ છે.
Jupiter will rule over you till the 25th. Your family relations will be good. You will do good deeds unknowingly for others as well as your family members. You won’t leave any stone unturned to make your family happy. There will be no financial crunch. Your work will move smoothly. You will get help from Jupiter to start new ventures. There are chances of having new guests at home. Pray ‘Sarosh yasht’ everyday without fail.
Lucky Dates: 29, 30, 31, 4.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
૨૬મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને રોજના કામ કરવાનો પણ કંટાળો આવશે. નાના કામમાં સમય ખરાબ થશે. તબિયત માટે બેદરકાર રહેતા નહીં તાવ, સાંધા દુખાવાથી પરેશાન થશો. કોઈને પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. ખર્ચનું પ્રમાણ વધતું જશે અને આવક નહીં હોય. શનિના દુ:ખને ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩૦, ૩૧, ૩ ને ૪ છે.
Saturn will rule over you till the 26th of November. You will feel lazy to work. Do not be careless where your health is considered. You might be troubled with fever and joint pains. Do not make promises to anybody. Your expenses will increase in comparison to your income. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 30, 31, 3, 4.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ૨૦મી નવેમ્બર સુધી તમે તમારા બુધ્ધિથી દુશ્મનોને હરાવી દેશો. તમારા કામમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે. ચેલેન્જિંગ કામ કરવામાં આનંદ આવશે. બુધની કૃપાથી કરકસર કરજો અને બચત સારી જગ્યાએ રોકાણ કરજો. કામકાજમાં સારાસારી રાખવા માંગતા હો તો ભૂલ્યા વગર દરરોજના ભણતરની સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૩૧, ૧, ૨, ને ૪ છે.
Mercury is ruling over you. Using your wisdom you will be able to win over your enemies. Nobody will be able to take out faults in your work. You will enjoy indulging in challenging work. Save money and invest it in the right place. To make your work move smoothly, along with your daily prayers, pray ‘Meher Niyaish’.
Lucky Death: 31, 1, 2, 4
CANCER | કર્ક: ડ.હ.
૧૯મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં તમને સંતોષ મળતો રહેશે. કામ માટે ગામ-પરગામ જવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. રોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. બુધની કૃપાથી થોડીઘણી રકમ સારી જગ્યાએ રોકાણ કરવામાં માનશો. બીજાને સમજાવી સાચો રસ્તો બતાવી શકશો. ભૂલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૯, ૩૦, ૨ ને ૩ છે.
Mercury will rule over you till the 19th of December. You will be satisfied with your work. You will get a chance to travel. There will be no financial crunch. You will complete your routine work at lightning speed. With the grace of Mercury you will believe in saving some money and further investing it. You will be a good adviser to others. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 29, 30, 2, 3.
LEO | સિંહ: મ.ટ.
હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી મગજનો કંટ્રોલ ગુમાવી દેતા વાર નહીં લાગે. ઘરની વ્યક્તિ ઉપરાંત સાથે કામ કરનાર વ્યક્તિ તમને ઈરીટેટ કરી નાખશે. એસીડીટીથી પરેશાન થશો.તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ઘરવાળાથી પણ પરેશાન થશો. તમે સાચા હોવા છતાં કોઈ વિશ્ર્વાસ નહીં કરે. મંગળનું નિવારણ કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩૦, ૩૧ ને ૪ છે.
Mars is ruling over you and hence you won’t be able to control your temper. Your family members and your colleagues will irritate you. You will be troubled by acidity. Your enemies will trouble you. You will be stressed out thanks to your family members. Even though you are honest, nobody will believe you. Pray ‘Tir Yasht’ everyday
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
૨૬મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને મનની શાંતિ મળશે. મિત્રોના કામ તમારી મદદથી પૂરાં થશે. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. હાલમાં કમાવેલા પૈસા ઘરના રિપેરિંગમાં વાપરી શકશો. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. મનની શાંતિ મેળવવા માટે દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૮, ૨૯, ૨ ને ૩ છેMoon will rule over you till 26th of November. You will get peace of mind. With the help of friends youll be able to complete your work. Your financial conditions will be good. You will be able to use your income to renovate your house. Travel is indicated. To get peace of mind, pray 101 names followed by the 34th name, ‘Ya Beshtarna’ every day.
LIBRA | તુલા: ર.ત.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથા પર ગરમી વધી જશે. બપોરના સમયે ખૂબ પરેશાન થશો તે સમયે કોઈ આવે તો વાત કરવાનું ટાળજો. કોઈ પણ વ્યક્તિને પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. ધન મેળવવા માટે ખોટી ભાગદોડ કરવી પડશે. હાલમાં ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૩૦, ૩૧, ૨ ને ૪ છે.
Sun is ruling over you. You will be troubled the most in the afternoons. So if someone comes to talk to you in the afternoons, try and avoid it as much as possible. Do not make promises to anybody. You will have to do a little running about to get back your wealth. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 30, 31, 2, 4.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં ગુની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યનાં કામ પહેલા પૂરા કરી લેજો. તમારા કરેલા કામનો બદલો મળીને રહેશે. શુક્રની કૃપાથી ધનની કમી નહીં આવે. ધનલાભ અચાનક મળતા રહેશે. સરકારી કે બેન્કમાં કામ કરતા હશો તો માનઈજ્જત વધી જશે. મિત્રોનો સાથ સહકાર મળી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. શુક્રની કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૯, ૩૦, ૨ ને ૩ છે.
Jupiter is ruling over you and hence finish all your important work on time. You’ll get the fruits of your labour. With the grace of Jupiter there will be no financial crunch and you might get sudden profits. If you are working in a government or banking firm your respect there will increase. Your friends will support you. You will be able to buy something new for your house. Pray ‘Behram Yazad’ to get blessings from
Lucky Dates: 27, 30, 2, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્રની દિનદશા લાંબા સમય માટે શ છે તેથી તમે તમારા દરેક કામમાં સફળતા કેમ મળે તેવા કામ કરશો. કામની સાથે નાણાકીય ફાયદો મળતો રહેશે. તમારા મનની વાત આંખના ઈશારાથી બીજાને સમજાવી શકશો. કામકાજ માટે ગામ પરગામ જવાનો મોકો મળે તો મુકતા નહી આગળ ફાયદો થશે. બીજા જે કામ નહીં કરી શકે તે તમે વીજળીવેગે પૂરા કરશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૩૦, ૩૧, ૧ ને ૪ છે.
Venus will be ruling over you for a long time. You will be successful in all your endeavours. You will get financial profits. Travel is indicated which will bring you profits. You will complete difficult tasks at lightning speed. Pray ‘Behram Yazad’ every day without fail.
Lucky Dates: 30, 31, 1, 4.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. રાહુની ઉતરતી દિનદશા તમને ખોટી ચિંતા આપી જશે. ચિંતાથી ઉંઘ નહીં આવે. પૈસાનો ખર્ચ એટલો થશે કે નવાઈમાં પડી જશો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવાથી પણ સંતોષ નહીં મળે. સ્વભાવ ચિડીયો બની જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૯, ૩૦, ૩ ને ૪ છે
Last week under the rule of Rahu. The descending rule of Rahu will stress you out unnecessarily. You might spend sleepless nights. Your expenses will increase at that may surprise you. Even after spending more than you wanted to, you still won’t find peace. You might get irritated often. Pray ‘Maha Bokhtar Niyash’ every day.
Lucky Dates: 29, 30, 3, 4.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
રાહુએ તમને સોનાની જાળમાં ફસાવી દીધા છે તેથી કામમાં ધ્યાન નહીં આપી શકો. સીધા કામ પણ તમે સીધી રીતે પૂરા નહીં કરી શકો.જે પણ પ્લાન કરશો તેમાં તમે ક્ધફયુઝ થશો. ઘરવાળાનો સાથ નહીં મળે. પોતાના કામ સિવાય બીજાને મદદ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨ થી ૫ છે.
First three days will pass under the rule of Jupiter. Do some religious work and help some, Rahu is ruling over you and hence you will not be able to focus on your work. Even the easiest things will seem difficult. You will be confused in everything. Your family members will not support you. Focus on your work alone. Pray ‘Maha ‘Bokhtar Niyaish’.
Lucky Dates: 2, 3, 4, 5.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૪મી નવેમ્બર સુધી તમારા અગત્યના કામે પૂરા કરી શકશો. ધર્મનું કામ કરવાથી આનંદ મેળવશો. જાણતા અજાણતા ચેરિટીના કામ થઈ જશે જેનાથી શાંતિ મળશે. નવા કામ કરવાની જગ્યાએ ચાલુ કામમાં ધ્યાન આપજો. થોડીઘણી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. ફેમિલી મેમ્બર તરફથી માનઈજ્જત મળશે. ગુની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૯, ૩૦, ૩૧ ને ૩ છે.
શુકનવંતી તા. ૨૩, ૨૬, ૨૭ ને ૨૮ છે.Finish all your important work before the 24th of November. You will get happiness and peace in religious and charitable work. Focus on the work at hand. Save money and invest it at the right place. Your family members will respect you. To get blessings from Jupiter pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 29, 30, 31, 3.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025