એક કબુરત ઉડતું ઉડતું બંટી પર ચરકયું બંટીએ ચીડાઈને બુમ પાડી અબે ચડ્ડી નથી પહેરતો કે?
કબુરત: શું તું ચડ્ડીમાં કરે છે?
***
ઉઘરાણીવાળો: જો તમે ટાઈમસર પૈસા ના ચુકવી શકતા હો તો તમારી વાઈફને એના શોખની વસ્તુઓ ઉધાર આપવાની ના શું કામ નથી પાડતા.
બંટી: કારણ કે એની સાથે માથાકૂટ કરવા કરતાં તમારી સાથે માથાકૂટ કરવી સહેલી છે.
***
બંટી ભીખારીને: તું આમ રોજ ભીખ માંગે છે તેના કરતા ચાલ મારી સાથે ઘરે કામ કરજે હું તને રોજના પચાસ રૂપિયા આપીશ.
ભીખારી: એના કરતાં મારી સાથે જ બેસી જાવને હું તમને રોજના સો રૂપિયા આપીશ
Latest posts by PT Reporter (see all)
- ઉજવણીની સાચી ભાવના! - 15 March2025
- નવરોઝ અને શાહ જમશીદની દંતકથા - 15 March2025
- મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી છે! - 15 March2025