જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે.
***
સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે.
***
સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું?
પતિ: શાક સુધારવું નથી પડતું.
Latest posts by PT Reporter (see all)