બપોરની ઉંઘ

સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું વજન વધારનારી હોવાથી, જેમનું વજન ઓછું છે અને જેમણે વજન વધારવું છે તેમણે બપોરની ઉંઘ નીયમીત લેવી જોઈએ.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*