મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી પહેલા ઓપોજીટ સેકસની સાથે સારા સારી રાખી શકશો. આપેલા પ્રોમીશ પુરા કરી લેજો નહીં તો 13મીથી સુર્યની દિનદશા 20 દિવસ માટે તમારા મગજને તપાવી દેશે. અચાનક તબિયતમાં બગાડો થઈ જશે. વડીલવર્ગ સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. બીજાને સમજાવી નહી શકો. દરરોજ ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
With the last 3 days under Venus’ rule, you will be able to maintain cordial relations with the opposite gender before the 22nd. Ensure to deliver your promises and commitments before then. The Sun’s rule starting 23rd April, for the next 20 days, will heat up your mind. Your health could suddenly go down. Arguments with the elderly will get triggered easily. You will not be able to put across your point of view to others. Pray to Behram Yazad, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 10, 11, 12, 13.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. સાથે કામ કરનાર અને ઉપરીવર્ગ તમારા કામ જોઈને ખુશ થઈ જશે. તમારા કામ સહેલાઈથી પુરાં કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો.જૂના મિત્રો સાથે મનમેળાપ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 11, 13, 14, 15 છે.
Venus’ rule till 14th May brings you success in all your endeavours. Your colleagues as well as your seniors at work will be pleased with your performance. You will be able to do all your tasks smoothly and efficiently. You will be able to surface from any financial difficulties. Your interactions and meetings with old friends will increase. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 13, 14, 15.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારી પસંદગીનો જીવનસાથી મળી રહેશે. ઘરવાળાનો સાથ મળવાથી કામમાં એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. કામકાજને વધારી શકશો આળસ નહીં આવે. નવી વ્યક્તિ સાથે ઓળખાણ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus’ ongoing rule indicates that you would be up for a promotion at the workplace. You will be able to find your ideal life partner. With support from family members, you will be able to earn extra income. You will be able to expand your business. Lethargy will stay away. You will meet a new person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13.
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. રોજબરોજના કામ કરવામાં મુશ્કેલી આવશે. ઘરવાળા તમારી નાની ભુલ પહાડ જેવી બનાવી પરેશાન કરી મુકશે. કોઈ તમારી લાગણીનો ફાયદો ઉપાડી લેશે. નાણાકીય બાબતમાં ખેચતાણ વધતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Rahu’s rule till 4th May could pose challenges in your daily works. Family members will blow your small mistakes out of proportion and this could harass you. A close person will take emotional advantage of you. Financial strain could increase. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15.
LEO | સિંહ: મ.ટ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા ભવિષ્યમાં કામ આવે તેવા કામ કરશો. આવકમાં વધારો થાય તે માટે એકસ્ટ્રા કામ કરી શકશો. અચાનક ધનલાભ મળી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગુરૂની કૃપાથી કોઈની ભલાઈનું કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.
Jupiter’s ongoing rule brings your way opportunities which could serve you in the future. You will be able to work extra to increase your income. A sudden windfall is predicted. Ensure to make investments. You will be able to cater to your family’s wants. You will inadvertently help out another, under Jupiter’s graces. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 14.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી મે સુધી તમને ગુરૂની દિનદશા ચાલશે તેથી જાણતા અજાણતા તમારાથી કોઈની મદદ થઈ જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન પાન ઈજ્જત વધી જશે. ધર્મના કામ કરવાથી સુખનો અનુભવ થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમીલી મેમ્બર તરફથી આનંદના સમાચાર મળીને રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.11, 12, 14, 16 છે.
Jupiter’s rule till 23rd May will make you help out another, knowingly or unknowingly. You will receive much fame and appreciation at your workplace. You will experience contentment by doing religious works. Financial stability is indicated. A family member will bring you good news. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 14, 16.
LIBRA | તુલા: ર.ત.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામમાં પણ મુસીબત આવતી રહેશે. શનિ તમને આળસુ બનાવી દેશે. પૈસાનો ખોટા ખર્ચ વધી જવાથી તમને ઉધાર નાણા લેવાનો સમય આવશે. ભાગદોડ કરવા પછી પણ તમારા કામ પૂરા નહીં કરી શકો. તબિયતની સંભાળ લેજો નહીં તો તાવ અથવા માથાના દુખાવાથી પરેશાન થશો. શનિની તકલીફ ઓછી કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Saturn’s rule poses challenges even in smaller tasks. You will feel lethargic. An increase in unnecessary expenses could lead to you having to take financial loans. Despite putting in a lot of effort, you might not be able to complete your works. Take care of your health – you could suffer from fever or headaches. To placate Saturn, pray the Moti Haptan Yasht.
Lucky Dates: 10, 11, 12, 13.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ બુધ્ધિ વાપરી કરી શકશો. ધન મેળવવા માટે ઉપરીવર્ગનું દિલ જીતી લેશો તેનાથી ધનલાભ થશે. જે પણ કામ કરશો તેમાંથી ધનલાભ મળતા રહેશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. બુધ તમને કરકસર કરતા શીખવી દેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
Mercury’s rule helps you to use intelligence in all your tasks. You will win over the hearts of your senior colleagues and this will add to your income. You will make profits in all your ventures. You will receive good news from abroad. Mercury’s rule makes you tight-fisted. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 14, 15, 16.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ લાવશો. વાણીયા જેવા બની તમારા ફાયદાની વાત પર ધ્યાન આપજો. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારના દિલ જીતી લેશો. ઘરના ખર્ચા પર બજેટ બનાવી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Mercury’s rule till 18th May helps you gain control over your anger. You are advised to focus on things that will benefit you. You will win over your colleagues at the workplace. You will be successful in budgeting your house expenses and investing savings. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 12, 13.
CAPRICORN | મકર: ખ.જ.
21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. તમારા સગાઓ પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. તબિયતની ખાસ સંભાળ રાખજો. એસીડીટી, ખાંસી, શરદી જેવી બીમારીથી પરેશાન થશો. ગામ-પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં નહીં તો મોટી મુસીબતમાં મુકાય જશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.
Mars’ rule till 21st April could make you irritable in small matters. Your family could end up being a major source of harassment to you. Take care of your health – you could suffer from acidity, cough and cold. Avoid making plans to travel abroad as this could land you in big trouble. Pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 12, 15, 16.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી શીતળ ચંદ્રની દિનદશા તમને ખુબ શાંતિ આપશે. મિત્રો – સગાઓેને મળવાથી વધુ આનંદમાં આવશો. ભાઈ-બહેન અને બાળકોની ડિમાન્ડ પુરી કરી શકશો. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી ઘરમાં તહેવાર હોય તેવું લાગશે. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
The Moon’s rule till 23rd April brings you much peace. Your happiness will increase with meeting your relatives and friends. You will be able to cater to the wants of your siblings and children. A cordial atmosphere at home will give it a festive feel. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 13, 15.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને 24મી મે સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. નાની મુસાફરી કરી શકશો. કરેલા કામમાં સફળતાની સાથે ધનલાભ મળવાના ચાન્સ છે. ખોટા વિચારોને પોઝીટીવ બનાવી દેશો. કામને પુરૂં કરવા માટે સમય જોશો નહીં. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.
The Moon’s rule till 24th May predicts short travel for you. You will receive both – success and money – in your works. You will turn negative thoughts into positive. You will ensure the completion of your tasks, immaterial of time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 11, 14, 15.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025