મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્ર તમારા મગજને શાંત બનાવી રોજના કામ ને સરળ બનાવી દેશે. કોઈ અંગત વ્યક્તિને ધનની મદદ કરી શકશો. સગાસંબંધી તમારી સાથેના સંબંધને સુધારવાની કોશિશ કરાશે. મિત્ર-મંડલમાં માન-ઈજ્જત વધુ મલશે. ધનને બચાવી સારી જગ્યાએ ઈનેવસ્ટ કરી શકશો. અજાણતા તમારા હાથે ધર્મના કામ થઈ જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
The Moon’s rule till 25th June. The Moon’s calming influence will make your daily chores easy for you. You will be able to help a close person financially. Your relatives will try to improve their relationships with you. Your friends will give you much support and respect. You will be able to save and invest your money in a lucrative place. You will inadvertently end up doing religious works. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 20, 21.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગઈ કાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી જૂન સુધી સરકારી કામોમાં સફળતા નહીં મળે. માથાનો બોજો વધતો જશે. તમે હાઈપ્રેશરથી પરેશાન થતા હશો તો દવા લેવામાં આળસાઈ કરતા થહીં. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. કોઈ અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. ઘરની વ્યક્તિને ખુશ નહીં રાખી શકો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The Sun’s rule which has started since yesterday, might pose challenges in legal works till 4th June. Menta pressures could increase. If you suffer from high BP, do not be lazy to take your medication. You could lose your head over small matters. You could end up misplacing something important. You will not be able to keep your family members happy. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 16, 17, 18, 19.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જુન સુધી શુક્રની દિનદશા તમને કોઈપણ જાતની ચિંતામાં નહીં આવવા દે. ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં તમને કોઈ જાતની નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમને ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઓપોજીટ સેકસ સાથે મતભેદ હશે તો તેને દૂર કરવાો સીધો રસ્તો મળી જશે. નવા કામમાં સફલતા મળશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો. શુુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
Lucky Dates: 15, 16, 20, 21.
Venus’ rule till 16th June does not let any troubles come your way. Despite the increase in your expenditures, there will be no financial shortage. You will receive anonymous help. You will find a way to settle any disagreements with the opposite gender. New projects will be successful. Pray to Behram Yazad daily.
CANCER | કર્ક: ડ.હ.
તમને મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા સાથીઓ કરતા કંઈ નવુ કામ કરવામાં સફળ થશો. અટકેલા કામમાં કોઈ વ્યક્તિનો સાથ મળી રહેશે. ખાવાપીવામાં ખર્ચ ખુબ વધી જશે. મનગમતી વયક્તિનો સાથ મલશે. પ્રેમી કે પ્રમીકાને મનની વાત કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Venus’ ongoing rule augurs that you will get into doing something unique which will be successful. You will receive the help of a friend to get your stalled project started. Expenditure on food could increase. You will be blessed with the companionship of an ideal mate. You will be able to speak your heart out to your spouse. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17, 18, 19, 20.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. ઘરમાં જશો તો ઘરવાળા તમારી ભુલો બતાવી તમને પરેશાન કરી મુકશે. ખાવા પીવામાં બેદરકાર બની જશો. જેનાથી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે. તમારી નાની ભુલ મોટી મુશ્કેલીમાં નાખી દેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 19, 21 છે.
Rahu’s rule till 4th June does not let you exist in peace. Family members will point our your mistakes and harass you. Not being careful about your diet could take a toll on your health. Even a small mistake you make could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 16, 19, 21.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં તમારાથી બને એટલા ચેરીટીના કામો કરજો. કોઈની સેવા કરવાથી મનને શાંતિ મળશે. અગત્યના કામો પૂરા કરવામાં ફેમીલીનો સાથ મળતો રહેશે. ધનની કમી જરાબી નહીં આવે. ગુરૂની કૃપાથી બીજાના દિલ જીતી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
With the last week under Jupiter’s rule, you are advised to indulge in as many charitable works as possible. Service to other will bring you mental peace. Your family members will help you complete your important works. There will be no financial shortfall. You will be able to win over the hearts of others with Jupiter’s blessings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 20, 21.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે ચેરીટીના કામો સારી રીતે કરી શકશો. તમારાથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. સગા-સંબધી સાથે નો વ્યવહાર ખુબ સારો થઈ જશે. જે પણ કામ કરશો તેમાં બીજા તમારા કામના વખાણ કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Jupiter’s ongoing rule facilitates your doing charitable works effectively. You could end up helping another person. Financially, there will be no strain. Relationships with relatives will greatly improve. You will receive praise in all your endeavours. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 20.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજના કામ કરવામાં ખુબ આળસ આવશે. પીઠ તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. શનિ તમને નાની બાબતમાં ઈરીટેટ કરી નાખશે. તમારૂં સાચુ બોલવાનું બીજાને ખરાબ લાગશે. વડીલવર્ગ તમને સાથ સહકાર નહીં આપે. બને તો ઓછું બોલી તમારૂં કામ કરતા રહેશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.
Saturn’s ongoing rule makes you feel very lethargic. You could suffer from backache or joint-pains. Saturn’s influence will make you irritable over the smallest matters. Speaking the truth could be offensive to others. The elderly will not be supportive. Try to speak less and continue doing your work. Pray the Moti Haptan Yasht dailhy.
Lucky Dates: 15, 16, 18, 21.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસ ઉધાર લીધેલા ધનને પાછું આપવામાં સફળ થશો. 18મીથી શનિની દિનદશા 36 દિવસ ચાલશે. શનિની દિનદશા તમારા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દેશે. મનગમતી વ્યક્તિ નારાજ થઈ જશે. આજથી ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
You have 3 days left under Mercury’s rule. You will be successful in returning any borrowed money to your creditors within this period. Saturn’s rule, starting from the 18th, will last for the next 36 days, bringing in much chaos into your life. Your favourite person will get upset with you. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 19.
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધની દિનદશા તમને ખુબ પ્રેકટીકલ બનાવી દેશે. પૈસા બચાવવા માટે કરકસર કરશો. હીસાબી કામ પર વધુ ધ્યાન આપી લેતી દેતી પૂરી કરવામાં સફળ થશો. મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. લાંબા સમય માટેનું ઈનવેસ્ટમન્ટ અવશ્ય કરજો. ધનની છૂટછાટ સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Mercury’s rule till 18th June, infuses much practicality in you. You will make a strong effort to save money. By focusing on works of accounts, you will be successful in setting all your pending monetary equations related to lending or borrowing money. Friends will be supportive. Ensure to make long term investments. Financially, things will be good. Pray the Meher Nyaish daily.
Lucky Dates:18, 19, 20, 21.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારી વાણી પર કંટ્રોલ રાખજો. ઘરવાળા તમારા કહેલું માનશે નહીં. વાગવું, પડવું કે એકસિડન્ટ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. આંધળો વિશ્ર્વાસ રાખીને પૈસાની લેતી દેતી કરવાની ભુલ કરતા નહીં. ઘરમાં ખોટો ખર્ચ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.
With the last week remaining under Mars’ rule, you are advised to control what you say. Family members might not be in agreement with you. There are chances of meeting with an accident or getting hurt. Drive or ride your vehicle with great caution. Do not make the mistake of lending money based on blind faith. You could end up having to make unnecessary home expenses. Pray the Tir Yasht daily, for mental peace.
Lucky Dates: 15, 17, 18, 20.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા તમારા કામ આરામથી કરાવીને આપશે. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરવાળાને ખુશ રાખશો. ઘરમાં અને બહાર બન્ને જગ્યાએથી માન ઈજ્જત મેળવશો. તબિયતમાં સારા સારી રહેશે. તમારા કામ સમય પર પૂરા કરવામાં સફળ થશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.
The Moon’s rule till 24th May helps get all your works done with ease. You will receive good news from abroad. You will be able to keep your family members happy. You will receive praise and admiration from everywhere – outside the home and within. Health will be good. You will be able to complete your works in time. To receive the blessings of the Moon, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 17, 19, 20, 21.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024