Your Moonsign Janam Rashi This Week –
03 July – 09 July, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. મંગળને કારણે ઘરમાં શાંતિ નહીં રહે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને કારણે ખોટા ડીસીઝન લેશો. ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં નહીંતો સુધરેલા કામ પણ બગડી જશે. મંગળને શાંત કરવા આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 05, 06, 07 છે.

Mars’ rule till 24th July could get you hot-headed over petty matters. Mars could cause unrest at home and could also lead you into making wrong decisions. Do not do anything in haste as this could be the undoing of your successful tasks as well. Ensure to practice caution if you are driving/riding your vehicle. To pacify Mars, ensure to pray the Tir Yasht daily.

Lucky Dates: 03, 05, 06, 07.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડીસીઝન લેશો ભવિષ્યમાં તેનાથી ફાયદો થશે. ચંદ્રની કૃપાથી મનની શાંતિ રહેશે અને રોજ બરોજના કામમાં સફલતા મળશે. શારિરીક બાબતમાં સારા સારી થતી જશે. તબિયતમાં કોઈ ચેન્જીસ થાય તો ડોકટર પાસે અવશ્ય જજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે.  દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 04, 05, 08, 09 છે.

The ongoing rule of the Moon will ensure that all the decisions you make will result profitably in the future. Under the grace of the Moon, you will be at peace mentally and will be able to execute your daily chores efficiently. Your physical health will improve, but if you notice any negative changes in your health, you should consult the doctor. Financially, things will be good. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 04, 05, 08, 09.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજ અને કાલનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો આપશે. વડીલગવર્ગ સાથે મતભેદ પડાવી દેશે. 5મી જુલાઈથી ચંદ્રની દિનદશા તમારા ગરમ મગજને શાંત કરી આપશે. સરકારી કામોમાં સફલતા મળશે. વડીલવર્ગ સાથેના મતભેદ દૂર થતાં જશે. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનંતી તા. 05, 06, 07, 08 છે.

Today and tomorrow mark the last two days under the Sun’s rule. The descending rule of the Sun could cause you headaches. You could have arguments with the elderly. The Moon’s rule, starting 5th July, will cool down your hot-headedness. You will be successful in any government-related works. Your disputes with the elderly will slowly resolve themselves. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 05,06, 07, 08.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા મોજ શોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ઓપોજીટ સેકસ સાથે સારા સારી થતી જશે. મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થતા આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કામકાજમાં પણ ધનલાભ મલતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 03, 04, 06, 09 છે.

Venus’ rule till 16th July will make you increasingly inclined towards fun and entertainment. Your equations with the opposite gender will improve greatly. Meeting up with your sweetheart will bring you immense happiness. Things will be on the upswing, financially. Your work will bring in good profits. Pray to Behram Yazad daily.

Lucky Dates: 03, 04, 06, 09.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારી પસંદગીના કામોમાં સફલતા મળશે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રમીકા તરફથી સારા સમાચાર જાણવા મળશે. શુક્રની કૃપાથી ધનલાભ મળવાના ચાન્સ છે. નવા કામ કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં વધુ સાર સારી થાય તે માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતીતા. 04, 05, 07, 08 છે.

Venus’ ongoing rule makes you taste great success across all the endeavours that you enjoy. Those who are in a loving relationship will receive good news from their partners. Venus’ graces brings you prosperity. You will be successful even in any new projects. To ensure the continuity of your financial growth, pray to Behram Yazad daily.

Lucky Dates: 04, 05, 07, 08.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજ અને કાલ બે દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી દિનદશા તબિયતને બગાડી નહીં નાખે તેની ખાસ દરકાર લેજો. ખાવા પીવા પર ધ્યાન આપજો. 5મીથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા દુ:ખને દૂર કરવામાં મદદગાર થશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. આજ અને કાલ ‘મહાબોખ્તાર નીઆએશ’ 5મીથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.

Today and tomorrow mark the last two days under Rahu’s rule. You are advised to pay special attention to your health which could get affected by Rahu’s descending rule. Pay attention also to your diet. Starting 5th July, Venus’ rule, for the 70 days, will push away all your pains and troubles. You will be able to surface from any financial difficulties. Pray the Mah Bokhtar Nyaish today and tomorrow; and from July 5th, pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 07,08, 09.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે એક મુસીબતમાંથી નીકળશો ત્યાં બીજી જગ્યાએ ફસાઈ જશો. રાહુ તમને અંધારામાં રાખી દુશ્મનો વધારી દેશે. મિત્રો તમને મદદ કરવામાં આગળ નહીં આવે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશ. તમારી પોતાની વસ્તુ મેળવવા તમને મુશ્કેલી આવશે. શેર સટ્ટાથી દૂર રહેજો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 07 છે.

Rahu’s ongoing rule will have you coming out of one predicament just to fall into another! Rahu’s control will cast darkness in your mind. There could be an increase in the number of enemies. Friends will not be forthcoming to help you. Rahu could steal your appetite and sleep. You will find it difficult to retrieve your own belongings. Stay away from indulging in shares and stocks market. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 03, 04, 05, 07.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂ જેવા બળવાન ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધનની ચિંતા નહીં આવે. ધન માટે તમને ઈનવીજીબલ હેલ્પ મળી રહેશે. ફેમીલી મેમ્બર સાથેનો મન-મેળાપ વધી જશે. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. મનગમતી વ્યક્તિ સાથેના મતભેદ ઓછા કરવા માંગતા હો તો  દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 06, 08, 09 છે.

Jupiter’s rule till 23rd July will ensure that you will not have no face any financial worries or challenges. You will receive anonymous financial help. You will be able to spend more time and mingle with your family members. Good news from abroad is on the cards for you. To reduce arguing with your sweetheart, you are advised to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 03, 06, 08, 09.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારા રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે તમારા ફેમીલી મેમ્બરની મદદ કરવામાં કોઈ કસર નહીં રાખો. જે પણ કામ કરશો ત્યાં માન ઈજ્જતની સાથે ધન મળીને રહેશે. નાણાકીય બાબતમાં સારા સારીથતી જશે. ઘરમાં મહેમાન આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Jupiter’s rule till 24th August will have you choosing to do your very best to help out your family members. All your endeavours will bring you much appreciation and respect, as well as good income. On a financial level, things will continue to get even better. You could expect guests at your home. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ પણ પુરા નહીં કરી શકો. સારા સમાચાર જાણવા નહીં મળે. તબિયતની ખાસ સંભાળ લેજો. માથાના તથા સાંધાના દુખાવાથી પરેશાન થતા રહેશો. ખાવા પીવા પર ધ્યાન આપજો. નહીં કરવાના કામ પાછળ સમય ખરાબ કરશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 05, 08, 09 છે.

Saturn’s ongoing rule makes it difficult for you to complete even your smaller tasks. Good news will be evasive. Ensure to take special care of your health. You could end up suffering from headaches and joint-pains. You are strongly advised to pay attention to your diet. You could end up wasting your time over futile pursuits. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 04, 05, 08, 09.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ પહેલા હિસાબી કામ પુરા કરી લેજો. બે મીઠા બોલ બોલવાથી તમારા ઘરવાળા તરફથી સાથ મળશે. તમારા મિત્રોનો સાથ સહકાર મલવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી દેશો. અપોઝીટ સેકસ સાથે મતભેદ ઓછા થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 07, 08 છે.

Ensure to complete all your accounts-related works before the 20th of July. A few sweet words from you will garner support from your family members. The support you receive from your friends will help you complete your difficult tasks with ease. The ongoing squabbles with the opposite gender will reduce. Pray the Meher Nyaish daily.

Lucky Dates:03, 04, 07, 08.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને બુધની દિનદશા 20મી ઓગસ્ટ સુધી ચાલશે. નવા કામમાં સફળતા મળશે. બીજાના દિલ જીતી લેવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ પડતા હશે તો બુધ્ધિ વાપરી ઘરવાળાને સમજાવી સંબંધ સુધારી દેશો. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 05, 06, 08, 09 છે.

Mercury’s rule till 20th August brings you success in all your new projects. You will be able to win over the hearts of others. If there are disputes happening in the house, you will be able to resolve these by using your intelligence and convincing your family members towards a peaceful resolution. You will be able to easily earn income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 05, 06, 08, 09.

Leave a Reply

*