મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી જે પણ કામ કરશો તેમાં સફળતા મેળવી લેશો. ધનની ચિંતા રહેશે તો ધન મેળવવા સીધો રસ્તો શોધી લેશો. બુધ તમને કરકસર કરવાનું શીખવી દેશે. તમારા લેણાના નાણા પાછા મળવાના ચાન્સ છે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Mercury’s ongoing rule ensures that you will taste great success in all works where you use your intelligence. Those who are worried about finances will find a straight way to earn money. Mercury’s rule will teach you how to work hard. There are chances for you to retrieve your lent funds. You will be able to make small investments. Pay the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 8
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા રોજબરોજના કામ ખુબ સારી રીતે કરી શકશો. થોડી આવક વધી જશે. પારકાને પોતાના બનાવી લેશો. નવા કામ કાજ શરૂ કરવા માટે સમય સારો છે. હીસાબી કામ પહેલા પુરા કરી લેશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
Mercury’s rule till 21st October will enable you to perform your daily chores very efficiently. Income will increase. You will be able to win over strangers. This is a good time for you to start new projects. Ensure to complete any accounts related works first. Health will be good. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 7
GEMINI | મિથુન: ક.છ.ઘ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમારા અંગત વ્યક્તિ તમને ગુસ્સો આવે તેવી વાત કહેશે. જમીન કે વાહન લેવાની વાત કરતા નહીં. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ભાઈ બહેન તમારાથી નારાજ થઈ જશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 8 છે.
The onset of Mars’ rule will have you losing your temper over small matters. Those close to you will speak things which greatly anger you. Do not consider buying any property or vehicles in this period. You are advised to drive/ride your vehicle with caution. Your siblings could get upset with you. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 6, 8
CANCER | કર્ક: ડ.હ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજ ખુબ શાંતિથી પુરા કરી શકશો. સાથે સાથે બીજાઓના મદદગાર થશો. કામકાજને કારણે ગામ પરગમા જવાનો ચાન્સ મળશે. તમારા મનને બેલેન્સ કરી શકશો. લાંબા સમય પર ફાયદો થશે તેવા વિચાર કરીને નાનુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
The start of Moon’s rule helps you complete all your work in much peace. You will also prove helpful to others. You will get opportunities to travel abroad for work. You will be able to keep a balanced mind. You are advised to ensure making a small investment which will reap benefits in the long term. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 2, 3, 4, 7
LEO | સિંહ: મ.ટ.
પહેલા 4 દિવસ સુર્યની ગરમીમાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તબિયતને બગાડી દે તેવા હાલના ગ્રહો છે. તમારી અગત્યની ચીજ વસ્તુ સંભાળી મુકશો. બાકી 6ઠ્ઠીથી ધીરે ધીરે ચંદ્રની દિનદશા તમારા મનને શાંતિ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 8 છે.
You have 4 days remaining under the rule of the Sun. The Sun’s descending rule could result in affecting your health. You are advised to secure your important documents or precious belongings. The Moon’s rule, starting from 6th September will bring back peace to your mind. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 3, 5, 6, 8
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા તમને કોઈપણ જાતની તકલીફ નહીં આવવા દે. બચત કરવાનું શીખી જશો. ભવિષ્યમાં ફાયદો થશે. શુક્રની કારણે ધણી ધણીયાણીમાં ઓછા મતભેદ પડશે. તમારા ધારેલા કામો કરવાનો મોકો મળી જશે. મિત્રોનો સાથ સહકાર મળવાથી ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.
Venus’ rule till 16th September will protect you from all difficulties. You will learn to save money. Profits are indicated in the future. There will be less arguments between couples, with the grace of Venus. You will get the opportunity to work out your plans. The support of friends will prove beneficial. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 3, 4, 7
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. લેતી-દેતીના કામો પુરા કરી શકશો. તમારા લેણાના નાણા મેળવવા માટે ભાગદોડ કરી શકશો. ચાલુ કામમાં માન ઈજ્જત મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.
Venus’ ongoing rule helps make even challenging tasks, easy. You will be able to complete any financial transactions related to lending or borrowing money. You will be able to put in effort to retrieve money owed to you. Your current work endeavours will bring you much fame and respect. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 5, 7, 8
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયતને બગાડી દેશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. 6ઠ્ઠીથી તમારા વિચારમાં ઘણા ચેન્જીસ આવી જશે. શુક્ર તમને પોઝીટીવ વિચારવાળા બનાવી દેશે. મનને સ્ટેબલ બનાવી શકશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ પણ ભણજો.
શુકનવંતી તા. 3, 6, 7, 8 છે.
You have 4 days remaining under Rahu’s rule. Rahu’s descending rule will take a toll on your health. Pay attention on your diet. Starting from 6th September, you will find a great mental change. You will be able to stabilize your mind. Pray to Behram Yazad, alongside praying the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 3, 6, 7, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી નવેમ્બર સુધી નાની બાબતમાં ખુબ હેરાન થશો. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે હાઈપ્રેશર કે પેટની ગડબડથી પરેશાન થશો. નાણાંકીય સ્થિતિ સારી નહીં હોવાથી કોઈ પાસે મદદ લેવાનો સમય આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Rahu’s ongoing rule till 6th November will cause you much difficulties even in petty matters. Your health could suddenly go down. You could suffer from high BP or digestive issues. With finances not being strong, you might need to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમને નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળવાથી કામ કરવામાં આનંદ આવશે. જોઈતી ચીજ વસ્તુ વસાવી લેશો. અચાનક ધનલાભ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.
Jupiter’s rule till 24th September will ensure that you face no financial issues. The support of family members will add joy to your work. You will be able to makes purchases you desire. Sudden inflow of money is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 6, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. નવા કામ કરવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. ચેરીટીનું કામ કરી શકશો. તમે પણ દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 5, 7 છે.
The onset of Jupiter’s rule indicates that you could be up for a promotion at your workplace. Old investments will yield profits. Do not pass off any opportunity for new work. You will be able to do charity. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 4, 5, 7
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમારી નાની ભુલ બીજાઓ મોટી બનાવી દેશે. રોજના કામ સમય પર નહીં કરી શકો. ખોટી જગ્યાએ પૈસાનો ખર્ચ વધી જવાથી ચિંતામાં આવી જશો. અગત્યના ડીસીઝન હાલમાં લેતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 6, 8 છે.
Saturn’s rule till 26th September will have others magnifying even your smallest mistakes. You will not be able to do your daily chores on time. Financial expenditures over the wrong things will cause you much worry. Do not make any important decisions in this phase. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 3, 5, 6, 8
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024