Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થઈ જશે. બીજાના મદદગાર બની શકશો. તમારા ધારેલા કામો સમય ઉપર પુરા કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી હાલમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હાલમાં કરેલી બચત […]

શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર

પવિત્ર તીર માસમાં પારસીઓ પરબ અથવા તિર્ગનનો તહેવાર (રોજ તીર, માહ તીર, શહેનશાહી કેલેન્ડર મુજબ) ઉજવતા જોવા મળ્યા હતા. નવરોઝ (વસંત), યાલ્દા (શિયાળો) અને મેહેરગન (પાનખર) ની સાથે, તિર્ગનનો ઉત્સવ એ પ્રાચીન ઈરાનના સૌથી વ્યાપકપણે ઉજવાતા મોસમી તહેવારોમાંનો એક છે. ઝોરાસ્ટ્રિયન ધાર્મિક ગ્રંથોમાં, તેસ્ટર-તિરને તેજસ્વી, ભવ્ય તરીકે પૂજવામાં આવે છે અને વરસાદ લાવવા, લણણી વધારવા […]

એક સમોસાવાળો….

મુંબઈનો આ પ્રસંગ છે. ચર્ચગેટ થી એક પ્રવાસી લોકલ ટ્રેનમાં ચડ્યા. પછી શું થયું એમના જ શબ્દોમાં.. એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો. મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે. મેં પૂછયું કે ભાઈ, […]

Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ધર્મનું કામ કરવાનું મન થાય તો તે કામ પહેલા કરજો. ગુરૂની કૃપાથી તમને તમારા કામ પૂરા કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. 25મી સુધી બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. આજે કરેલું રોકાણ ભવિષ્યના […]

અપેક્ષા-Expectation

હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામ ખુરશીમાં ગોઠવાયો ત્યાંજ અવાજ આવ્યો ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ. કેમ આજે કંઈ વિચારોમાં છો? પત્નીની પૂછપરછ શરૂ થઈ. કેમ? મેં સામું પૂછ્યું શું થયું છે? ઓફિસમાંં કાંઈ બોલાચાલી? પત્નીએ મશ્કરી ચાલું રાખી. છતાં હું મૌન હવામાં […]

ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો

માઉન્ટ સિનાઈ સાઉથ નાસાઉ હોસ્પિટલ (ઓસનસાઈડ, ન્યુયોર્ક) ખાતે થોરાસિક ઓન્કોલોજીના એમડી, ડો. શહરયુર અંદાઝ, જેમણે ફેફસાના કેન્સર સામે લડવા માટે હોસ્પિટલના પ્રયાસનું નેતૃત્વ કર્યું છે, 9મી નવેમ્બર, 2024ના રોજ હોસ્પિટલ અને સમુદાયમાં તેમના અસાધારણ યોગદાનની માન્યતામાં પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેરી પીયર્સન એવોર્ડ અસાધારણ પ્રયત્નો અને વ્યક્તિગત યોગદાન માટે વ્યક્તિને દર […]

પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

મિશિગન, યુએસએમાં વ્હર્લપૂલ કોર્પોરેશનના કાનૂની સલાહકાર પરવિન રૂસી તાલેયારખાન, મિશિગનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) લો સેકશન સ્ટેટબારના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અધ્યક્ષ તરીકે, પરવિન આઇપી કાઉન્સિલનું નેતૃત્વ કરશે જેમાં વિશ્વભરના આઇપી પ્રેકિટશનરો દ્વારા ભાગ લેનારા સેમિનાર, પ્રકાશનો અને નેટવર્કિંગ ઇવેન્ટસ દ્વારા ફેડરલ અને સ્ટેટ પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપિરાઇટ કાયદાના મુદ્દાઓ પર શિક્ષણ અને માહિતી પ્રદાન કરવાના […]

સુરતની અમરોલી અગિયારીની 221મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

સુરતની અમરોલી અગિયારી અથવા સુરતના અમરોલી ગામમાં આવેલા હોરમસજી બોમનજી વાડિયા આદરિયાનની શુભ 221મી સાલગ્રેહ 21મી નવેમ્બર, 2024 (રોજ આદર, માહ તીર) ના રોજ ઉજવવામાં આવી હતી. હમા અંજુમનની માચી અને ત્યારબાદ ખુશાલીનુ જશનન તેમના પંથકી એરવદ કૈઝાદ એફ. માંડવીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તોએ નારિયેળ અર્પણ કર્યું અને કમ્પાઉન્ડમાં સ્થિત પવિત્ર કુવા પર સુંદર […]

Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલીની જે પણ જરૂરત હશે તે પહેલા પૂરી કરી શકશો. ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. ધનની જેટલી જરૂરત થશે એટલું ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાની […]

તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે

ભૂતકાળમાં એક રાજા પાડોશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે તેણે શત્રુ રાજ્યો અને રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ગભરાઈ ગયો. રાજા તરત […]

સંજાણ ડેની 104માં વરસની ઉજવણી

શુભ 104મો સંજાણ ડે 14મી નવેમ્બર, 2024ના રોજ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો, કારણ કે પારસીપણુની સંપૂર્ણ ભાવનાને પ્રબળ બનાવવા માટે, શુભ સામુદાયિક પ્રસંગની યાદમાં, સંજાણ મેમોરિયલ કોલમ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર ભારતમાંથી જરથોસ્તીઓ એકઠા થયા હતા. જાદી રાણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફે મુલાકાતીઓને સુરતના દોટીવાલા બેકરી તરફથી ગરમાગરમ ચા અને હળવો […]