Your Moonsign Janam Rashi This Week –
06 February – 11 February 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો લાંબા સમય માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી તમારા મોજશોખમાં ખૂબ જ વધારો થતો જશે. તમારા અધૂરા કામો પૂરા કરવા માટે જોઈતી મદદ મળી જશે. થોડીક મહેનત વધુ કરવાથી કમાઈમાં વધારો થઈને રહેશે. નવા મિત્ર મળવાની સંભાવના છે. ધનની […]

કેન્દ્ર સરકારે કોવિડ પીડિતો માટેની પારસીઓની દોખ્મેનાશિનીની અરજીને નકારી કાઢી

17મી જાન્યુઆરી 2022ના રોજ ભારત સરકારે સુપ્રિમ કોર્ટને નિર્દેશ આપ્યો કે જેઓ કોવિડ-19થી જેમનું મૃત્યુ થયેલ છે તેમના મૃતદેહના અંતિમસંસ્કાર માટે અગ્નિદાહ આપવાના કે દફનવિધિના નિયમમાં કોઈ ફેરફાર ન કરે જેથી ડોખ્મેનાશિની અથવા પારસી સમુદાયના પરંપરાગત અંતિમ સંસ્કારની ક્રિયાનો હક્ક તેમને મળી શકે, કારણ કે પારસી સમાજમાં મૃતકોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર પર મનાઈ ફરવામી છે. […]

ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે […]

Your Moonsign Janam Rashi This Week –
29 January – 4 February 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં અગત્યના કામો 4થી શરૂ કરજો. ઉતરની રાહુની દિનદશા તમારા માથા ઉપરનો બોજો ખૂબ જ વધારી દેશે. વિચારોમાં ખોવાયેલા રહેશો. કોઈની સાથે વાતચીત કરવાનું મન નહીં થાય. બાકી 4થી તમારા વર્તનમાં […]

રાયાન અને શાહયન રઝમી ઝળક્યા!

મુંબઈ સ્થિત રઝમી ભાઈઓ – 19 વર્ષીય રાયાન અને 16 વર્ષીય શાહયન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને જીત સાથે સ્નૂકર અને બિલિયર્ડ્સમાં અવ્વલ રહ્યા છે. તેઓ માટે સમુદાયને ખૂબ જ ગર્વ છે. રાયાને તાજેતરમાં જ (સેજ યુનિવર્સિટી, ભોપાલ) ખાતે આયોજિત 2021 નેશનલ ચેમ્પિયનશિપમાં ડબલ ક્રાઉન ટાઇટલ જીતીને અને જુનિયર સ્નૂકર અને જુનિયર બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ઉત્તમ કૌશલ્ય […]

ગોપાતશાહ સાહેબ

જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને […]

Your Moonsign Janam Rashi This Week –
22 January – 28 January 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા દરેક કામની અંદર રુકાવટ આવતી રહેશે. રાહુને તમારી તબિયતને બગાડી દેતા વાર નહીં લાગે. ખાવા-પીવા ઉપર ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ડોક્ટરની પાછળ ખર્ચ કર્યા બાદ સંતોષ […]

પારસીઓ – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 2

નોંધપાત્ર પરોપકારીઓ… પારસી પરોપકારીઓની યાદી ખૂબ જ છે અને અમે આ લેખમાં જગ્યાના અભાવે ફક્ત થોડા જ નામ આપી શકીએ છીએ. ટાટા હાઉસથી શરૂઆત કરીએ… જમશેદજી ટાટા અને તેમના અનુગામીઓ દ્રઢપણે માનતા હતા કે જે રીતે ધનિકોએ હંમેશાં લોકોની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ જેમ કે પ્રથમ અણુ રિએક્ટરની એશિયામાં સ્થાપના, ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ, […]

Your Moonsign Janam Rashi This Week –
15 January – 21 January 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં તમને જશ નહીં મળે. નાણાકીય બાબતની ખૂબ જ ખેંચતાણ રહેશે. જ્યાં ત્રણ કમાશો ત્યાં ત્રીસનો ખર્ચ સામે ઊભો હશે. ખોટા નેગેટીવ વિચારો ખૂબ જ આવશે. તમારું મન સ્થિર નહીં હોવાથી ખોટા ડિશિજન લેશો. રોજ ‘મહાબોખ્તાર […]

પારસી – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 1

પારસી, તારું નામ પરોપકાર છે, એક સામાન્ય માન્યતા એવી છે કે પારસી સમુદાયને અનાદીકાળથી એક પરોપકારી સમુદાય તરીકે માનવામા આવે છે. મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે મને મારા દેશ ભારત પર ગર્વ છે, કારણ કે ભારતમાં ભવ્ય ઝોરાસ્ટ્રીયન સમુદાય વસવાટ કરે છે જે દાન અને પરોપકારમાં કદાચ અસામાન્ય અને ચોક્કસપણે અજોડ છે. પારસી તારું […]

સકારાત્મક માનસિકતા સાથે 2022 નું સ્વાગત કરો

માત્ર બે વર્ષમાં જ આપણું જીવન ઘણું બદલાઈ ગયું! પરંતુ, શું રોગચાળાએ આપણું જીવન ખરાબ માટે કે વધુ સારા માટે બદલ્યું? કેટલાકે નવા શોખ અપનાવ્યા જ્યારે કેટલાકે બધી આશા ગુમાવી દીધી. કેટલાકે પોતાનામાં છુપાયેલી પ્રતિભાને શોધી કાઢી જ્યારે કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. તેઓ કહે છે કે મુશ્કેલ સમયમાંથી, મુશ્કેલ પાઠ, વ્યક્તિગત વિકાસ અને શીખવાની તકો […]