કમ્યુનીટી ન્યુઝ

જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ […]

બેજનની બાનુ મનીજેહ

જવાન બેજન, ગુર્ગીનનાં વર્ણનથી લલચાયો અને ત્યાં જવા નીકળ્યો. ભૂંડોના શિકારમાં બેજને મેળવેલી ફત્તેહથી ગુર્ગીન તેની તરફ જરા અદેખો થયો હતો. તેથી તેના મનમાં બેજનને હેરાન કરવાનીજ મતલબ હતી. બેજનની મતલબ મલી હતી. જ્યારે પેલી સુંદર જગ્યાવાળા જંગલમાં તેઓ આવ્યા. ત્યારે ગુર્ગીને તેની ખુબસુરતીનું વર્ણન પાછું કર્યુ. બેજન બોલ્યો કે ‘હું આગળ જાઉં કે તુરાનીઓની […]

Important Financial Update From SEBI: From April 1, 2019 Shares Can Be Transferred Only In Demat Form

On 27th March, 2019, SEBI (Securities and Exchange Board of India) issued a release confirming that from April 1, 2019, the transfer of shares of listed companies can be done only in the dematerialised (demat) form. However, investors are not barred from holding shares in the physical form. The decision that the transfer of shares […]

બંદગીના ફાયદાઓ

ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં […]

Kudos To Powerlifting Champs – Hanoze, Zarvan, Friya!

On 17th February, 2019, the Amateur Powerlifting Association, in affiliation with the Maharashtra Powerlifting Association, held its annual Dead Lift and Bench Press Championship, where Hanoze Malesra, Zarvan Mistry and Friya Gandhi did our Community proud by winning laurels in the popular sport of Power Lifting. Held at the Pahadi School, Goregaon, the Championship witnessed […]

બનાના પિનવ્હીલ

સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ. રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો […]

બંદગીને લગતા થોડાક કાયદાઓ

ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ […]