તમારી સ્પાઈનનું (કરોડરજ્જુ) રક્ષણ

તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો: *યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જ‚રી છે. *તમા‚ં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની […]

Tanya’s Athletic Glory!

11-year-old Tanya Vakil of JB Vachha High School, made her parents, BPP Athletic Coaches and her Principal Banoo Makoojina proud at the recently held  Annual Athletic Meet in her school, where she bagged five gold medals and was crowned ‘Individual Champion’, ‘Best Athlete of the Meet’ and awarded ‘The Most Promising Athlete’ trophy.

સંવેદનશીલ ડેટાની તથા માહિતીની સલામતીની જાળવણી માટે બીપીપીન ત્રણ ટ્રસ્ટીઓ નીતિ વિષયક નિર્ણય લે છે

કેટલાક મહિના પહેલા ટ્રસ્ટી વિરાફ મહેતાએ જામેજમશેદ પરના કહેવાતા ‘પ્રતિબંધ’ વિશે અફવા ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાસ્તવિકતા એ હતી કે ટ્રસ્ટીઓએ બહુમતીથી, માત્ર એટલું જ નકકી કર્યુ હતું કે એ સાપ્તાહિકને જાહેરખબર આપવાનું બંધ કરવું, કેમ કે તેમના એડરેટ બહું ઉંચા હતા. એમાં કોઈ પ્રતિબંધ નહોતો! એ પ્રમાણે જ, ટ્રસ્ટી વિરાફ મહેતા હવે નવી […]

શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને […]