આપણી હીલિંગ પ્રાર્થના

પર્શિયન શબ્દ, અફશુન અથવા અફસૂન, એટલે વશીકરણ અથવા જાદુમંત્ર, જેને આપણે સામાન્ય રીતે નિરંગ તરીકે ઓળખીએ છીએ, અને અફશુન-એ-શાહ ફરીદુનનો અર્થ થાય છે નિરંગ. પ્રાચીન ઈરાનના સંત રાજા ફરીદુનના સમયથી આપણને સોંપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. શાહ ફરીદુનનું નામ યાદ કરવું લાંબી માંદગી દરમિયાન અથવા જ્યારે પણ કોઈ વ્યક્તિ નકારાત્મકતાથી પીડિત હોય ત્યારે આધ્યાત્મિક […]

ઝેડટીએફઆઈ કમ્યુનીટી બોન્ડને પ્રોત્સાહન આપવા માટે કમ્યુનીટી પિકનિકનું આયોજન કર્યું

17મી જૂન, 2023ના રોજ, ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ), સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થા, જે ઓછા ભાગ્યશાળી સમુદાયના સભ્યોને ટેકો આપવા અને ઉત્થાન આપવા માટે સમર્પિત છે, તેણે કર્જતના મોન્ટેરા ગામ ખાતે એક સામુદાયિક પિકનિકનું આયોજન કર્યું છે. કુલ 45 સમુદાયના સભ્યો એકસાથે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે ભેગા થયા હતા. તેમનું ધ્યેય, કમ્યુનિટી […]

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર, મોટરસાયકલ ચલાવનાર – નવરોઝ કોન્ટ્રાક્ટરનું નિધન

વિશ્ર્વભરના શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરોમાંના એક તરીકે ગણવામાં આવતા તેમજભારતના મહાન મોટરસાયકલ સવારોમાંના એક તરીકે, 79 વર્ષીય નવરોઝ કોન્ટ્રાક્ટરનું 18મી જૂન, 2023 ના રોજ સવારે બેંગલોરમાં એક કમનસીબ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તે મોટરસાયકલ જૂથમાં સવારી કરી રહ્યા હતા. એક ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા નવરોઝ કોન્ટ્રાક્ટર એક સમર્પિત પારિવારિક માણસ હતા, સાથે જ તે એક જુસ્સાદાર જાઝ […]

Your Moonsign Janam Rashi This Week –
01 July – 07 July 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખુબ ગુસ્સામાં આવી જશો. ધન આવવાની જગ્યાએ ધનનો ખર્ચ ખુબ વધી જવાથી મન અશાંત થઈ જશે. ઘરમાં નાનું મોટું રીપેરીંગ કામ કરાવું પડશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર […]