શિયાળામાં સૂંઠનું સેવન

સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની […]

હસો મારી સાથે

બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું…. ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે? બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે. *** એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં […]

સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો. બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની […]

મકર સંક્રાતિ એટલે દાન-દર્શન અને આરોગ્યમય પર્વ

તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સુગંધથી આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. […]