સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, […]
Tag: 13 October 2018 Issue
શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો
શાહ ઝેનાનને જોયું કે તે પોતાના ભાઈની અરજ વધારે વાર થોભાવી શકતો નથી ત્યારે તેને જે કાંઈ કૌતુક મહેલની બારીથી જોયું હતું તે સઘળું વિગતવાર પોતાના ભાઈને કહી સંભળાવ્યું. શેહરીયારે કહ્યું કે ‘પ્યારા બીરાદર તમોએ કહ્યું તે હું બોલ બોલે ખરૂં માનું છું પણ આ બીના એટલી તો અગત્યની છે કે તે મને મારી નજરે […]
ચંદનનો બગીચો
એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ5હારમાં આપી દીધો. આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો. ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી 5સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં […]
ફાડા લાપસી
સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં. રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે […]
હસો મારી સાથે
મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે. **** આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે.. **** કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે […]
વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!
વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે. ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે. […]