જરથોસ્તી ધર્મ પ્રમાણે માનવીનું બંધારણ નવ તત્વોનું

બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી […]

શિરીન

પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ […]

પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ‚, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી. દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને […]

ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ. […]

પારસીઓના નામો કઈ રીતે પડયા?

અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક   ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: […]

જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..   તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ […]

XYZ’s Thrilling Weekend Trip

The dynamic XYZ (Xtremely Young Zoroastrians) organised a weekend get-away to River Gate Resort, Karjat on 28th and 29th May, 2016. Over hundred XYZs, with families and friends, attended the overnight trip, organized by Shahazad Enterprises. The participants were accommodated in air-conditioned cottages and enjoyed numerous adventure-sports activities like flying fox, zip line and commando […]

Sports Round-Up

CRICKET INDIAN PREMIER LEAGUE Royals Beat The Kings By 1 Run Spectators in Mohali witnessed an enthralling contest between Punjab and Bangalore. Winning the toss Punjab elected to field first. The Royals put up a fighting total of 175 runs on the board as AB de Villiers fired 64 runs in 35 deliveries. In reply, […]