અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી […]
Tag: 20 January 2018 Issue
હસો મારી સાથે
પતિ: આ વરસમાં આ ચોથો અરીસો તે તોડ્યો. પત્ની: વાંક તમારો હતો. પતિ: એલી, વેલણ તે ફેંક્યું તો વાંક મારો કેવી રીતે ગણાય?? પત્ની: તમે આઘા કેમ ખસી ગયા?? *** ઉનાળામાં પતિ પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં ઝાડુ હોય!! શિયાળામાં પતિ પંખો બંધ કરી […]
આપણા દેશની શાન આપણો રાષ્ટ્રિય ધ્વજ
સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી આપણા રાષ્ટ્રિય ધ્વજની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અહીં તમારી સામે થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસના નિમિત્તે રજૂ કરી રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની […]
જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત
વૈજ્ઞાનિકો આજે આપણને સલાહ આપે છે કે વરસાદના જંગલોનું રક્ષણ કરવું, પાણીને દૂષિત ન કરવું વગેરે પરંતુ જરથુસ્ત્રે હજારો વર્ષો પહેલા આપણને આ બધું શીખવ્યું હતું. હુમ્તા, હુખ્તા, હુવરશ્તા (સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો) આ ત્રણ શબ્દો હોવાછતાં જરથુસ્ત્ર ફકત એકજ શબ્દમાં આખો સારાંશ કહી જાય છે. ‘આશા’ જેના માટે વપરાય છે તે […]
શિયાળામાં ગોળ ખાવાના ફાયદા
ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે જણાવી રહ્યા […]