Your Moonsign Janam Rashi This Week –22nd October – 28th October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુ‚ની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. […]

Shirin – 22 October 2016

‘ઓ ફીલ, કેટલી…કેટલી સુંદર ગાડી છે.’ તેણીની પાસે બેઠેલી લેડી પણ કેટલી સુંદર છે.’ તેણીની પાસે બેઠક લઈ સ્ટીયરીંગ વીલ પર પોતાનો એક હાથ મુકતા તે જવાને ખરાં જીગરથી કહી દીધું. પછી તે ગાડી આગળ ચાલી કેે તે બાળા ઠંડીથી ધ્રુજતી માલમ પડી કે તે આશકે માયાથી પૂછી લીધું. ‘શિરીન, તું કોટ નહીં લાવી આજે? […]