Your Moonsign Janam Rashi This Week –22nd October – 28th October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલાં પ દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેી હાલમાં કોઈપર વિશ્ર્વાસ નહીં મુકતા. ઉતરતી શનિની દિનદશા માંદગી આપીને જાય તેની તકેદારી રાખજો. છેલ્લા બે દિવસમાં આનંદ મેળવશો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. ગુ‚ની દિનદશા આવતા ૫૮ દિવસમાં બધાજ દુ:ખ દૂર કરી દેશે. ગુ‚ની કૃપાી  તમારા કામી સારા કામો શે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા.૨૨, ૨૬, ૨૭, ૨૮ છે.

First five days will pass under the rule of Saturn. Do not trust anybody. The descending rule of Saturn might give you some illness. The last two days will be of bliss. Do not execute any work without thinking twice. The rule of Jupiter for the next 58 days will rid you of all the unhappiness. Due to the grace of Jupiter you will do good deeds. Pray ‘Mahabokhtar Niyaish’ every day.

Lucky Dates – 22, 26, 27, 28


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને આજી ૩૬ દિવસ શનિની દિનદશા ચાલુ યેલી હોવાી તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. ખાવાપીવામાં ધ્યાન આપજો નહીં તો તબિયત બગડી જશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. ખર્ચાઓી પરેશાન ઈ જશો. શનિ ઘરનું વાતાવરણ અને સંબંધો બન્ને બગાડી દેશે. શનિના દુ:ખને ઓછું કરવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૨૩, ૨૪, ૨૭ ને ૨૮ છે.

Saturn will rule over for the next 36 days. You won’t be able to finish your work at time. Saturn will make you lazy. Take care of your eating habit or your health will get spoilt. There will be financial crunch as your expenses will increase. Your home relations and environment will get spoilt. Pray ‘Moti Haptan Niyaish’ to pacify Saturn.

Lucky Dates: 23, 24, 27, 28


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

૨૦મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેી તમે તમારા બધા જ કામ બુધ્ધિબળ વાપરીને કરી શકશો. બુધ તમારી રાશિનો માલિક હોવાી તમે ોડીઘણી બચત કરશો. રોજબરોજના કામ શાંતિ અને પ્લાનિંગ સો કરવામાં માનશો. નવા કામ મેળવવામાં સફળ શો. મિત્રો સો વધુ સારા સારી રહેશે. રોજના ભણતરની સો ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૨, ૨૫, ૨૬ ને ૨૮ છે.

Mercury will rule over you till the 20th of November. You will complete all your work using your strength and wisdom. Mercury being the ruler of your stars you will be able to save money. You will be believe in completing your routine work in peace and with proper planning.  You will be successful in finding new work.  You will have good relations with your friends. Along with your daily prayers pray ‘Meher Niyaish’.

Lucky Dates: 22, 25, 26, 28


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેી ત્રણ દિવસમાં કોઈ અગત્યના ડિસીઝન લેતા નહીં. ઉતરતી મંગળની દિનદશા નાનુ એકસિડન્ટ કે પડવાને કારણે આખુ અઠવાડિયું ખરાબ ન કરી દે તેની સંભાળ લેજો. બાકી ૨૫મીી બુધની દિનદશા તમને ઘણી રાહત અપાવી દેશે. તમારા અટકેલા કામને કરી ચાલુ કરવાનો મોકો મળી રહેશે. ભાઈ-બહેનોની સો ઓછું બોલવાનું રાખજો. હાલમાં રોજ ‘તીર યશ્ત’ સો ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૩, ૨૪, ૨૭ ને ૨૮ છે.

First three days left under the rule of Mars. In these three days do not take any important decision. The descending rule of mars might cause a small accident or a fault which might spoil our entire week so please take care. Mercury will rule over you from the 25th and hence you will relieved. You will be able to restart incomplete work.  Pray ‘Tir Yasht’ and ‘Maher Niyaish’.

Lucky Dates: 23, 24, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

૨૬મી ઓકટોબર સુધી તમને મનની શાંતિ રહેશે પણ છેલ્લા બે દિવસમાં મંગળ મનની શાંતિ ઉડાવી દેશે. મનની વાત ૨૬મી પહેલા કરી દેજો. તમારા કરેલા કામનો બદલો ૨૬મી પહેલા લઈ લેજો. ૨૬મીી ૨૮ દિવસમાં મનને શાંતિ નહીં રહે. ભાઈ બહેન તમારી વાતી સહમત નહીં ાય. ઉતરતી ચંદ્રની દિનદશા કોઈ  કામ સા‚ં કરાવી જશે. જ્યાં કામ કરતા હો ત્યાં સારા સારી રાખશો. ‘યા બેસ્તરના’ની સો ‘તીર યશ્ત’ ભણજો

શુકનવંતી તા. ૨૨ી – ૨૫ છે.

There will be peace of mind till the 26 of October. However in the last two days the rule of mars will stress you out. Speak your heart out before the 26th. Your siblings will contradict you. The descending rule of Moon will make you do some good deeds. Everything will move smoothly at your workplace. Pray ‘Ya Beshtrana and Tir Yasht’

Lucky Dates: 22, 23, 24, 25


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાી તમે જે પણ ડિસીઝન લેશો તેને ચેન્જ નહીં કરો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ઘરમાં સારા પ્રસંગ આવશે. કામકાજમાં માન-ઈજ્જત વધી જશે. નવા કામ શોધવાની જગ્યાએ ચાલુ કામ પર ધ્યાન આપજો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ચંદ્રની કૃપા મેળવવા માટે ૩૪મુ નામ ‘યા બેસ્તરના‘ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૭ ને ૨૮ છે.

Moon is ruling over you and hence you will take full and final decisions. You will get a chance to travel. There are chances of getting a promotion at your workplace. You will get a chance to travel. You might get a promotion at your workplace. There will be a happy occasion at home. Your respect will increase. Pay more attention to the work at hand instead of looking out for new work. You will make new friends. To get blessings from Moon, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 22, 23, 27, 28,


LIBRA | તુલા: ર.ત.

07Libra

૭મી નવેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેી હાલમાં તમે નાની વાતમાં ગરમ ઈ જશો. સરકારી કામકાજમાં ફસી ન જાવ તે વાતની સંભાળ લેજો. આજુબાજુવાળા પાડોશી પરેશાન કરવામાં કસર બાકી નહીં રાખે. ધણી-ધણીયાણીમાં નાની વાતમાં મતભેદ પડતા રહેશે. સૂર્ય તમને આંખની અંદર બળતરા આપી દે તો નવાઈમાં પડી જતા નહીં. સૂર્યના ઉતાપાને ઓછો કરવા ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૨૪ી ૨૭ છે.

Sun will rule over you till the 7th of November and hence you will get angry in the smallest of things.  Take care not to get stuck in government related work. Your neighbors might trouble you. These will be argument between spouses. You might feel irritation within your eyes. To pacify the sun pray the 96th name ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 24, 25, 26, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૧૬મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેી તમારા અગત્યના કામ આજે તા હોય તો કાલ પર નહીં નાખતા. ઓપોઝિટ સેકસને આપેલા પ્રોમીશને પૂરા કરી લેજો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. કોઈ પણ કામ કરવા માટે કોઈની રાહ જોતા નહીં. શુક્રની કૃપાી તમે તમારા મન પસંદ વસ્તુ વસાવી શકશો. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. ખર્ચ કરવા પછી પણ પૈસાની તંગી નહીં આવે. શુક્રની વધુ કૃપા  મેલવવા માટે ‘બહેરામ યઝધ’ની આરાધનકા કરજો.

શુકનવંતી તા. ૨૨, ૨૬, ૨૭ ને ૨૮ છે.

Venus will rule over till the 16th of November so finish all your work immediately. Fulfill your promises to the opposite gender. Speak your heart out to the opposite person. With the grace of Venus you will be able to buy a new thing for your house. Guests will visit your house. Even after spending you won’t have a financial crunch. Pray to ‘Behram Yazad’.

Lucky Dates:22, 26, 27, 28


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાી ૧૪મી હિસેમ્બર સુધીમાં તમારા મોજશોખ ખૂબ વધી જશે. ખર્ચ વધુ કરવા છતાં પૈસાની તંગી નહીં આવે. નાના લાભ મળતા રહેશે. તમારા મનની નેક મુરાદ પૂરી કરી શકશો. ઘરવાળાને આનંદમાં રાખશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જાય તેવા કામ કરશો. કોઈ નવા મિત્રને મનની વાત કહેવામાં ડર નહીં લાગે. તમારા કામ કરવાની સ્યાઈલી બીજાઓ નવાઈમાં પડી જશે. શુક્રની કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધન કરજો.

શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૬ ને ૨૮ છે.

Venus is ruling over you. Your entertainments will increase till the 14th of December. Even after spending much, you won’t face a final crunch. There will be small profits. You will be able to fulfil all your humble wishes. You will make your family members happy. Your work at your office will make your colleagues and other people respect you. People will find your working style unique. To get blessings from Venus, pray ‘Behram Yazad’.

Lucky Dates: 22, 23, 26, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

૬ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેી તમે વાંક વગર કોઈ જગ્યાએ ફસાય જાય.  સારી બાબત બનવાની જગ્યાએ ખરાબ બાબત બની જશે. રાહુ તમારી તબિયત પર ખરાબ અસર કરશે.  તેમાં પણ એસીડીટી માાના દુખાવાી પરેશાન શો. ઓફીસના નાના કામી પરેશાન શો. કામ કર્યાનો સંતોષ નહીં મળે. મનની વાત કોઈને કહેતા નહીં.  રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૨, ૨૪, ૨૫ ને ૨૭ છે.

Rahu will rule over you till the 6th of November. You might get stuck without your fault. Your health might get spoilt and you might get acidity and headaches. You will be stressed in the smallest of things at your workplace.  You won’t be satisfied after completing your work. To speak your heart to anyone. To pacify Rahu pray ‘Mahabokhtar Niyaish’

Lucky Dates: 22, 24, 25, 27


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસજ ગુ‚ની દિનદશામાં પસાર કરવા બાકી છે. ધર્મનું નાનું કામ કરી લેજો. કોઈના મદદગાર જ‚ર બનજો. ૨૫મીી ૪૨ દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા મિત્રો તમારો સા નહીં આપે.  ઉતરતી ગુ‚ની દિનદશા આ અઠવાડિયું શાંતિમાં પસાર કરાવશે. ભલાઈનું કામ કરવાનું ભુલશો નહીં. ‘સરોશ યશ્ત’ સો ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરી દેજો.

શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪ ને ૨૫ છે

First three days will pass under the rule of Jupiter.  Do some religious work and help somebody.   Do some religious work and help somebody. After the 25th Rahu will rule over you for the next 42 days. There will be problem in your life. Your friends will not support you. The descending rule of Jupiter will make your week pass in peace. You will to do deeds. Pray ‘Sarish Yasht’ and Mahabokhtar Niyaish.

Lucky Dates: 22, 23, 24, 25


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૨૪મી નવેમ્બર સુધી ગુ‚ની દિનદશા ચાલશે તેી તમારા હાી સારાકામ પૂરા કરવામાં  મુશ્કેલી નહીં આવે. માનઈજ્જત વધી જાય તેવા કામો ગુ‚ની કૃપાી ઈ જશે. પાક પરવરદેગારની મહેરબાનીી અચાનક ધનલાભ મળી રહેશે. મનગમતી વ્યક્તિની મેળ મેલાપ વધી જશે. ગુ‚ની કૃપાી નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ફસાયેલા નાણા પાછા મેળવવા માટે દરરોજ ‘ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો

શુકનવંતી તા. ૨૩, ૨૬, ૨૭ ને ૨૮ છે.

Jupiter is ruling over you. You will be able to find a solution to your problems. You will be able to complete your daily work with lightning speed. With a little bit of effort you will be able to get back some of your money which is stuck somewhere. You will be able to organize a party for some happy occasion with your family members. There are chances of getting a promotion. You will get to hear good news from your family members. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 23, 26, 27 28

Leave a Reply

*