સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે […]
Tag: 24 November 2018 Issue
સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો
ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને […]