એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો […]
Tag: 29 September 2018 Issue
કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર
કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું. […]
હસો મારી સાથે
રોજ સવારે બેગ માંથી લેપટોપ, ચાર્જર, માઉસ, યુએસબી કેબલ, હેડફોન, મોબાઈલ ચાર્જર કાઢીયે ત્યારે… સાલુ મદારી જેવું ફીલ થાય હો… *** પતિ 45ના થાય એટલે પત્નીના શક કરવાના ત્રાસમાંથી માંડ છુટકારો મળતો.પણ આ અનુપ જલોટા એ એવો દાટ વાળ્યો છે કે હવે 60એ પણ ત્રાસ રહેવાનો.. *** રાહુલ ગાંધીએ કહ્યું: પેટ્રોલની કીંમતનો વિરોધ સૌથી વધારે […]
સીઆવક્ષની બાનુ ફીરંગીઝ
પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં. […]
શાહ ઝેનાની ઓરત બેવફા નીકળી!
શાહ ગુસ્સાથી ગાંડો થઈ બખાર્યો કે અફસોસ હજુરતો મે સમરકંદમાંથી મારૂં કદમ પણ ઉઠાવ્યું નથી તેટલામાં આ બેવફા ઓરતે પોતાના ખાવિંદથી સરફેરવ્યું ને એક કમીના ગુલામને પોતાનો પ્યાર આપવાને હિંમત કીધી છે તેથી એ બન્ને નાકાપોને તેઓના કરતુકતની સજા કરવી સજાવાર છે એમ બોલીને પોતાની આબદાર શમોર કહાડી એકજ ઝટકે તે બે પાપીઓના તનના ચાર […]
ગાંધીજીના જીવનના કેટલાક જાણવા લાયક પ્રસંગો
ગાંધી જયંતિ, મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. રાષ્ટ્રના પિતા મોહનદાસ કરમચંદ ગાંધી જેમને આપણે બાપુ તરીકે જાણીયે છીએ તેમને સન્માન આપવા માટે 2જી ઓકટોબરે જાહેર રજા હોય છે. ગાંધીજી અહિંસાના ઉપાસક હતા અને દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. આજે બાપુને આપણા વચ્ચે શાંતિ અને સત્યના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. ગાંધીજીના જીવનમાં નાના નાના […]
સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!
‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’ ‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં […]