અર્દીબહેસ્ત એટલે સત્યતા અને દૈવી હુકમની ઉજવણી

અર્દીબહેસ્ત – ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો બીજો મહિનો – દૈવી સત્ય, ન્યાયી અથવા દૈવી હુકમ અને ઉપચારની ઉજવણી કરે છે. અર્દીબહેસ્તએ અમેશાસ્પંદ (મુખ્ય દેવદૂત) અથવા અમેશા સ્પેન્તા છે જે અગ્નિની ઊર્જાનું નેતૃત્વ કરે છે. આદર યઝદ એ અર્દીબહેસ્તના હમકારા અથવા મદદગાર છે. તેથી જ આ મહિનામાં ઘણા અગ્નિ મંદિરોને પવિત્ર કરવામાં આવ્યા હતા – સૌથી નોંધપાત્ર અંજુમન […]