A Beautiful Sunset at Harnai Beach

હરનાઈની સફર નરેન્દ્ર અગ્રવાલ સાથે

જ્યારે આપણે રેતાળ સમુદ્ર કિનારાનો વિચાર કરીએ ત્યારે આપણી નજર સમક્ષ સૌપ્રથમ આવે છે ગોવા. હા ગોવાનો દરિયા કિનારો, સફેદ રેતાળ દરિયાકિનારો અને સોનેરી સૂર્યાસ્ત, ગોવામાં રતન જેવા ઘણા જ સુંદર રેતાળ દરિયા કિનારાઓ છે અને આવું જ એક સુંદર મણી જેવું છે ‘હરનાઈ’. મુંબઈથી હરનાઈ ૨૩૦ કિલોમીટર દૂર છે. મુંબઈથી જૂના મુંબઈ ગોવાના બાય […]

બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી. ૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે […]