તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે

ભૂતકાળમાં એક રાજા પાડોશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે તેણે શત્રુ રાજ્યો અને રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ગભરાઈ ગયો. રાજા તરત […]

આજ ફિર જીનેકી તમન્ના હૈ!

કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારૂં મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા […]

સંબંધમા નફો કે નુકસાની ન જોવાય!!

સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી. વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા? દીકરી એ કહ્યું એક નંગ ના 50 રૂપિયા સાહેબ પાંચેક કિલા વજન હશે. પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું આટલા મોંઘા, ચાલો આગળ થી લઈશું. વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે? બજારથી તો તું વીસ […]

જીવન જીવવાનું રહી તો નથી ગયું ને?

જીવનના 20 વર્ષ પવનની જેમ ઉડી ગયા. પછી નોકરીની શોધ શરૂ થઈ. આ નહીં, દૂર નહીં, નજીક નહીં. આ કરતી વખતે, 2 અથવા 3 નોકરી છોડવી પડી. પછી થોડી સ્થિરતા શરૂ થઈ. પ્રથમ પગારનો ચેક આવ્યો. તેણે તે બેંકમાં જમા કરાવ્યો અને ખાતામાં શૂન્ય જમા કરાવવાની અનંત રમત શરૂ કરી. બીજા 2-3 વર્ષ વીતી ગયા. […]

જે વિચારો તે બનશો

એક સંસ્કૃત કહેવત આ પ્રમાણે છે: ‘યદ ભવમ, તદ ભવતિ,’ અથવા ‘દુનિયા તમારી જેમ છે અને તમે જે વિચારો છો તે બની જશો.’ સજીવ અને નિર્જીવ વિશ્વમાં, આપણે સતત લયના દાખલાઓ શોધીએ છીએ, જેમાં દરેક વસ્તુ ઉર્જાના સતત સ્પંદનોની સ્થિતિમાં અસ્તિત્વમાં છે. મન એ આપણી વિચાર-શક્તિનો સંગ્રહ છે અને આપણે જે વિચારીએ છીએ, તે થાય […]