મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે […]
Tag: Story Time
વડીલોની માન-મર્યાદા સાચવશો તો, સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી બધું જ તમારી સાથે હશે!!
એક વાણિયો બીમાર પડયો દવા દારૂ ચાલુ હતા. અચાનક એક દિવસ સપનામાં લક્ષ્મીજી દેખાયા લક્ષ્મીજી વાણિયાથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જજો. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો બહુ જ […]
આખરે ગડબડ થઈ કયાં?
એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું. આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ […]
માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે
એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ […]
પપ્પાની લાડલી..
આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી […]
એક સુંદર સંદેશ
એક વૃધ્ધ નદી કિનારે બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ આવીને પુછે છે : શું કરો છો? વૃધ્ધ કહે : રાહ જોઉં છું કે, નદીનું પાણી વહી જાય તો નદી પાર કરી લઉં! ત્યાં એ વ્યક્તિ કહે : કેવી વાત કરો છો, આ બધું પાણી વહી જાય એની રાહમાં તો તમે ક્યારેય નદી પાર નહીં કરી […]
થોડું ચલાવી લેતા પણ શીખો!!
હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ […]
લગ્ન બંધન!
ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે. […]
રોશનીની મુંઝવણ…
રોશની 24 વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ 10 થી 12 છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી નસરવાનજી અકળાઈ જતા. નસરવાનજીના ધણીયાણી રોશનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું અને એમને સંતાનમાં એક માત્ર દીકરી રૂપે રોશની હતી. નસરવાનજી વલસાડની પ્રથમિક […]
પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!
મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર […]
જ્યાં લાગણી નો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ મુર્ખામી છે!
તમારે ઘેરમાં બેસી મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે? રૂસ્તમે પોતાના પપ્પાને કહ્યું. જાલને ખોટું લાગ્યું. મારી ધણીયાણી ગુલને જ્યારે વાત કરી તો એ પણ મને કહે રૂસ્તમ શુ ખોટું કહે છે આ ઉંમરે ઘેરમાં બેસોની. અચાનક એક પછી એક પોતાની વ્યક્તિની વાતો સાંભળી જાલને દુ:ખ થયું. ધીરે ધીરે રોજનું થયું હતું. સાંજે વોક પર […]