મને તમારી દીકરી બનાવશો?

અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ […]

સોરાબનું સપનું!

જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં […]

મોબાઈલનું રમખાણ!

મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો […]

સ્ત્રીઓનું ‘કંઈ નહીં!’

અચૂક તું સાંજે ઘરે આવીને મને પૂછતો, આજે શું શું કર્યું? હું મૂંઝાઈ જતી. કેટલુંય વિચારૂ તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું! આખરે સમય સપનાની જેમ સરી ક્યાં ગયો! અંતે હારીને કહી દેતી ‘કંઈ નહીં’ અને તું મર્માળુ હસી પડતો. એ દિવસે મારું એવું કરમાયેલું ‘કંઈ નહીં’ સાંભળીને તેં મારો હાથ તારા […]

દીકરી અને પુત્રવધુનો તફાવત!

હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે […]

ભૂલોનું પ્રાયશ્ર્ચિચત!!

આજે ઘણા વખતે મારો મિત્ર સમીર મને મંદિરમાં મળી ગયો મારાથી હસતા હસતા પુછાય ગયુ, ‘અરે સમીર આટલો ધીર ગંભીર કેમ થઈ ગયો છે તારો સદા હસ્તો રહેતો ચેહરો આમ મુરઝાઈ કેમ ગયો છે, તું અને ધાર્મિક? આંખમાં આંસુ સાથે સમીરે પોતાની અંગત વાત મને કહી અને સાથે કહ્યું દોસ્ત આ વાત તું યુવાનો સુધી […]

ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું!!

સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને ખુશીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં ખુશી બોલી: ‘જુઓ ખુશરૂ આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર […]

હું યે એકવાર ‘વહુ’ જ હતી ને!

માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો મારો દોસ્ત અમે સાથે ભણીએ એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં, જ્યારે પણ ઘરે […]

પહેલી નજરનો પ્રેમ!

ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ.. તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે? હું ખુરસી પર બેસુ સાહેબ? બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે? મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ. […]