હસો મારી સાથે

જીવનના સફરમાં ચુપચાપ ચાલી રહ્યા હતા અને રસ્તામાં મળી ગયા ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને પછી જીંદગી બની ગઈ અબ્બા ડબ્બા જબ્બા!!
***
ઉદવાડામાં 12 કેસ, સંજાણમાં 15 કેસ, વાપીમાં 20 કેસ, વલસાડમાં 21 કેસ, સુરતમાં 22 કેસ, આ આંકડા કોરોના ના નથી. પણ ગઈકાલે વરસાદમાં ઘરે ભજીયા નહીં બનાવી આપવાના કારણે થયેલ માથાકૂટ ના આંકડા છે.
***
આજે તો મજા પડી ગઈ તમે કહેશો કેમ, પત્નીએ ગુસ્સામાં કહ્યું, ચા પીવી હોય તો જાતે બનાવી લો..
ચાના ડબ્બામાંથી 4500 રૂપિયા નીકળ્યા.

Leave a Reply

*