મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ મળે તેવા કામ કરવામાં સફળ થશો. નવા કામની જગ્યાએ ચાલુ કામ પર ધ્યાન આપવાથી ફાયદામાં રહેશો. 25મી જૂન સુધી અંગત વ્યક્તિ સાથે સારા સારી રહેશે. ઘરવાળા માટે જે પણ ડીસીઝન લેશો તમારી સાથે તેઓનો ફાયદો કરાવી આપશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.
The ongoing Moon’s rule you will be successful in doing tasks which bring you mental peace. Focusing more on current projects, instead of new ones, will prove beneficial. Relations with those close to you will blossom up to 25th June. Any decisions you make for your family members will prove beneficial to you both. Speak out what’s on your mind to the person you need to speak with. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 16, 17, 18.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી તમને ચંદ્રની દિનદશા ચાલશે તમારા કામ પૂરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા કામ મળવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તંદુરસ્તીના બારામાં સારા સારી થતી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 14, 16, 17 છે.
The Moon’s rule till 26th July will help you complete all your work with great ease. You could get new projects. The grace of the Moon offers you opportunities for travel abroad. Health will continue to get better. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 14, 16, 17.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા ચાર દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસને આપેલા પ્રોમીશ પહેલા પૂરા કરજો. 16મી જૂનથી 20 દિવસ માટે સુર્યની દિનદશા ધણી-ધણીયાણીમાં મતભેદ ઉભા કરાવશે. સરકારી કામમાં મુશ્કેલી આવતી રહેશે. વડીલવર્ગની તબિયત પર ધ્યાન આપશો તો તેઓ ઓછા પરેશાન થશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
You have 4 days remaining under Venus’ rule, so ensure to deliver on the promises you have made to the opposite gender. Starting 16th June, the Sun rules you for 20 days, causing much conflict between spouses. You could find challenges in getting any government-related work done. Pay attention to the health of the elderly as this will serve you well. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, along with praying to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 14, 15.
CANCER | કર્ક: ડ.હ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામ સમય પર પૂરા કરવામાં સફળ થશો. શુક્રની કૃપાથી તમારા મોજશોખ વધતા જશે. અપોઝીટ સેકસનું અટ્રેકશન વધી જશે. કોઈના પ્રમમાં હો તો મનની વાત તે વ્યક્તિને જલદીથી કહી દેજો. ધણી ધણીયાણી એકબીજાની વાત સમજતા વાર નહીં લાગે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 16, 7, 18 છે.
Venus’ ongoing rule helps you to complete your work in the timeframe of your expectations. Venus’ rule increases your inclinations towards fun and entertainment. There will be additional attraction with the opposite gender. If you are in love with someone, ensure to share your feelings with them about how your feel. There will be smooth understanding between spouses. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 16, 7, 18.
LEO | સિંહ: મ.ટ.
સૌથી વધુ ચમકનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં આગળ વધતા જશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવાનો રસ્તો મળી જશે. ફસાયેલા નાણા પાછા મેળવવા થોડી મહેનત કરવાથી પછા મેળવી શકશો. કોઈ વ્યક્તિ સાથે મતભેદ હશે તો તે ફરી પાછી તમારી સાથે દોસ્તી કરશે. આડોશી પાડોશી સાથે સારા સારી રહેશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
Venus’ ongoing rule proves beneficial to your career. You will be able to do away with all financial issues. A little effort from your end will help you retrieve your money that has been stuck for a while. Even if you have an argument with another, they will return to you in friendship. Relations with neighbours will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 15, 16.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી 5મી જુલાઈ સુધી તમને નાના કામમાં પણ સફળતા નહીં મળે. જ્યાં રહેતા હશો ત્યાં આડોશી પાડોશી સાથે સંબંધ ખરાબ થશે. અંગત વ્યક્તિ ખોટી સલાહ આપી તમારી સાથે ચીટીંગ કરવાના ચાન્સ છે. નાણાકીય વ્યવહાર કોઈ સાથે કરતા નહીં. તબિયતની સંભાળ લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Rahu’s rule till 5th July, makes it difficult for you even to execute small tasks. You could end up spoiling relations with your neighbours. Someone close to you could give you wrong advice and cheat you. Avoid indulging in any kind of financial transactions with others. Take care of your health. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જૂન સુધી તમારી તબિયતમાં સારો સુધારો આવશે. ચેરીટીના કામો કરી આનંદમાં રહેશો. ઘરની વ્યક્તિની દરેક ડિમાન્ડ પૂરી કરી તેમને આનંદમાં રાખી શકશો. સગાઓ સાથેનો મન-મેળ વધશે. તમારા કરેલા કામના વખાણ થશે. ધનલાભ મલવાથી બીજાને આનંદમાં રાખશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 17 છે.
Jupiter’s ongoing rule till 23rd June, will bring in good improvement in your health. You will find mental peace in doing charitable works. You will cater to all the wants of your family members and make them very happy. Bonding with relatives will increase. Your work will be appreciated. You will receive wealth and keep others satisfied. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 15, 17.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળના પરમમિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધનલાભ મેળવી શકશો. 23મી જુલાઈ સુધી ધર્મના સ્થળે જવાથી મનને વધુ આનંદ મળશે. ઘરની અંગત વ્યકિતઓ સાથે મતભેદ ઓછા થશે. તમારી પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16, 18 છે.
Jupiter’s rule brings you much wealth. Going to places of worship before the 23rd of July will bring you much mental peace. Arguments with family members will reduce. There are chances for you to meet your ideal partner. You will get good news from your children. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 16, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી તમને શનિની દિનદશા ચારેબાજુથી પરેશાન કરશે. શનિ તમને આળસુ બનાવી દેશે. તમે તમારા રોજના કામો સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવા જતા તમે મુશ્કેલીમાં આવી જશો. ખોટા ખર્ચાઓ વધતા જશે. મિત્રોમી મદદ લેવાનો સમય આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.
Saturn’s rule till 25th June will corner and harass you. You will feel lethargic and will be unable to do your daily tasks properly. You could land in trouble if you try to help someone else. Unnecessary expenses will be on the rise. You could end up having to ask your friends for financial help. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 15, 16, 17.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બને તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈને પૈસા આપવાના હોય તો તેની પાસે થોડી મુદત માંગી લેજો. તમારી સાથે કામ કરનાર સાથે સારા સારી રાખવાથી તમારા ખરાબ સમયમાં તેઓ તમને મદદગાર થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
This is the last week under Mercury’s rule. You are advised to make investments. If you need to return a loan to someone, ask them for some more time. Keeping cordial relations with your colleagues will prove helpful to you in the future should you fall on tough times at work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તમારા કરેલા ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો થવાનો ચાન્સ છે. બુધની કૃપાથી નાણાને બચાવવા કરકસર કરવાનું ચાલુ કરજો. જે પણ કામ કરશો ત્યાં નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. બીજાને સમજાવી પટાવી તેની મદદ લઈ કામપૂરૂં કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.
Mercury’s rule till 20th July predicts that you could end up making profits from your investments. Continue to do your best in trying to save money. You will end up making monetary profits in all your endeavours. You will be able to convince others to help you and get your work completed. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 16, 17, 18.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ નહીં કરી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે. તબિયતમાં તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. આજથી દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
You will not be able to keep your temper in control till 23rd June; you will get angry over petty matters. Squabbles between siblings is indicated. The atmosphere at home will not be cordial. Those using vehicles are advised to drive/ride safely as an accident is predicted. You could suffer from fever or headaches. Pray the Tir Yasht daily.
Lucky Dates: 12, 13, 15, 16.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024