શિરીન

ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી. તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સુંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા. તેનો સ્વભાવ પણ ચીડીયો ને જરા જરામાં […]

ગયા જન્મે મારાં સાસુ મારી મા હશે

લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે […]

કદમી અથવા પ્રાચીન નવું વર્ષ

પારસી ટાઈમ્સ તેના બધા વાંચકોને નવા વર્ષની હૃદયપૂર્વક સાલ મુબારક પાઠવે છે. આ નવું વર્ષ કોમમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ માટે લાવે તેવી શુભેચ્છા. એક કોમ તરીકે આપણી સંખ્યા ઓછી છે પરંતુ આપણે હમેશા તહેવારની ઉજવણી મોટા પાયે કરીને ‘સાચા બ્લુ બાવાજી’ બનીએ છીએ. આપણા માટે તો દરરોજ […]

અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

‘પારસી ટાઈમ્સ દ્વારા દર મહિને મહિનાના પવિત્ર દિવસ (જ્યારે માહ (મહિનો) અને રોજ (દિવસ) બન્ને સાથે હોય છે) પરબની ઉંડી સમજ લેખક નોશીર દાદરાવાલા તરફથી આપવામાં આવે છે. આ વેળાએ 17 જુલાઈ 2017ના દિવસે પરબ છે. અસ્ફંદાર્મદ રોજ અને અસ્ફંદાર્મદ મહિનો એ ઝોરાસ્ટ્રિન કેલેન્ડરને છેલ્લે મહિને છે. તે સ્પેન્તા આરમઈતી ને સમર્પિત છે જે વસુંધરા […]

Your Moonsign Janam Rashi This Week –
15th July, 2017 – 21st July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી નાનું એક્સિડન્ટ થઈ જાય તેવા  ગ્રહો છે, વાહન સંભાળીને ચલાવજો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ બહેનમાં  મતભેદ પડાવી દેશે. તમારી વાણી ઉપર સંયમ રાખજો. તમારૂં બોલવાનું બીજાને નહીં ગમે તે વાત ધ્યાનમાં રાખીને ફેમિલી મેમ્બર સાથે ઓછું […]

શિરીન

પોતાનાં બચ્ચાને એમ રડતું જોઈ ઝરી જુહાકનું પણ દીલ પીગળી ગયું ને તેવણ ધીમે ધીમે શાંત પડી અંતે તે ઈન્જેકશનની અસરથી થોડાવારમાં ઉંઘમાં પડી ગયા. ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે પણ ઉઠી પોતાનો ચહેરો રૂમાલ વડે નુછતાં શિરીન વોર્ડનને કહી સંભળાવ્યું. ‘શિરીન, જરા દિલ્લા, હિલ્લાને જણાવી દે જે કે હું આજે બપોરનાં જમનાર નહીં હોવાથી મારી […]

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી […]

પ્રાર્થના: સવારે ઉઠીને કરવાનું પહેલું કાર્ય અને રાતે સૂતાં પહેલા કરવાનું છેલ્લું કાર્ય

એરવદ કાત્રકે પ્રાર્થનાની જરૂરિયાત સમજાવી છે. પ્રાર્થના આપણા મગજને સવારે ખોલવાનું કાર્ય કરે છે. ‘સવારમાં જાગીને પથારીમાં બેસીને પગ જમીન પર રાખીને અષેમ વોહુની પ્રાર્થના કરો. પ્રાર્થનાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જેનાથી તમે તમારા દૈનિક કાર્ય કરી શકો છો. તેવી જ રીતે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના આપણા મગજને બંધ કરે છે. સરોશ યઝદને પ્રાર્થના કરો. […]

મહેરબાઈની ગંગુબાઈ

 (જેમને કોલોનીના પોરિયાઓ સેકસી ગંગુબાઈ તરીકે ઓળખે છે) રાબેતા મુજબની વાર્ષિક છુટ્ટી લઈ લીધી અને મે મહિનામાં મુલકમાં ગઈ હતી તે 40 દિવસ થઈ ગયા છતાં પરત આવી નથી!! આથી મહેરબાઈના બધાજ કામકાજ ઉલટા થઈ ગયા અને બધો જ ગુસ્સો તે બિચારા ગરીબ મહેરવાનજી પર કાઢવા લાગ્યા. ગંગુબાઈએ 40 દિવસ પછી પણ કામ પર આવ્યાનો […]

Your Moonsign Janam Rashi This Week –
8th July, 2017 – 14th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. નાની બાબતમાં ચિડિયા બની જશો. તમારા પોતાના જ તમારા દુશ્મન બનશે. તમે સાચુ બોલશો તો તમારી વાત કોઈ માનશે નહીં. તમારી નાની ભૂલ બીજાને મોટી લાગશે. મંગળને કારણે પેટમાં જલન અને એસીડીટી જેવી માંદગી થઈ […]

મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા […]