સંવેદનશીલ ડેટાની તથા માહિતીની સલામતીની જાળવણી માટે બીપીપીન ત્રણ ટ્રસ્ટીઓ નીતિ વિષયક નિર્ણય લે છે

કેટલાક મહિના પહેલા ટ્રસ્ટી વિરાફ મહેતાએ જામેજમશેદ પરના કહેવાતા ‘પ્રતિબંધ’ વિશે અફવા ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાસ્તવિકતા એ હતી કે ટ્રસ્ટીઓએ બહુમતીથી, માત્ર એટલું જ નકકી કર્યુ હતું કે એ સાપ્તાહિકને જાહેરખબર આપવાનું બંધ કરવું, કેમ કે તેમના એડરેટ બહું ઉંચા હતા. એમાં કોઈ પ્રતિબંધ નહોતો! એ પ્રમાણે જ, ટ્રસ્ટી વિરાફ મહેતા હવે નવી […]

શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને […]

પારસી પ્રજાનો ઉદય, પુરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

દારયવુશ નામો દલેર પારસી શાહેનશાહ પારસી કીર્તિની કલ્ગીરમાં થોડા વધુ પીછાંઓ ઉમેરી તેને વધુ દીપાયમાન કરવા ઈરાનનાં તખ્ત ઉપર આવી બેઠો. તેની હેરતભરેલી ફત્તેહો અને તેની બાહોશી આજે પણ આપણી લાગણીને ઉશ્કેરી મેલી આપણને હૈરત કરે છે. તેનું હાતમ દિલ અને સખી દિલગુરદો આજે પણ આપણને એક અવાજે શાબાશીના ઉદગારો બહાર કાઢવાને ઉશ્કેરે છે. તેની […]