એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય […]
Tag: 25 November 2017 Issue
પત્ની એટલે પત્ની… કોઈની પણ હોય
ગામમાં રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો, બાપુને ખુબ ગમતો પણ પત્નીએ ના પાડી, ‘રાતે તમે મોડા આવો, હું ક્યાં સુધી જાગુ?’ અગિયાર વાગે પાછો આવી જઈશ કહીને બાપુ ગયા. ડાયરામાં મોજ પડી ગઈ ટાઈમનુ ભાનજ ના રહ્યુ, રાતે 1 વાગ્યે ઘડિયાળ પર નજર પડી બાપુના મોતિયા મરી ગયા, ચંપલ હાથમાં લઈને ઘર ભણી દોડતા જાય અને […]
રૂસ્તમની બાનુ તેહમીના
એક દિવસે જ્યારે રૂસ્તમનું દિલ જરા ગમગીન હતું ત્યારે તેણે થોડાક દિવસ બહાર શિકારે જવાનું વિચાર્યુ તે રખશ ઉપર સવાર થઈ તુરાન ભણી ગયો અને સમનગાન શહેર જે હાલના તુર્કોમાનનો મુલક ગણાય છે ત્યાં શિકાર માટે આવ્યો. ત્યાં શિકારથી ફારેગ થઈ, પોતાના રખશને ચરતો મુકી, તે મેદાનમાંજ તે રાત્રે સુઈ ગયો. હવે સમનગાનના પાદશાહની એક […]
શિરીન
‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’ ‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’ ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો. તે […]
શાંતિનું શાસન અને આબાદીનો વરસાદ ઉજવશે તિરાગનનો તહેવાર
તીર (તેસ્ટર) જે દેવતત્વની અધ્યક્ષતાનો સિરીઅસ તારો છે જે રાત્રે આકાશમાં પૃથ્વીના તમામ ભાગોમાંથી દેખાતો તેજસ્વી તારો છે. સિરિયસ બોલચાલની ભાષામાં ‘ડોગ સ્ટાર’ તરીકે ઓળખાય છે, સૌથી પ્રાચીન સંસ્કૃતિના લોકો સિરિયસને પૃથ્વીના બીજા કે આધ્યાત્મિક સૂર્ય તરીકે જોતા હતા. પારસી ધાર્મિક ગ્રંથોમાં, તેસ્ટર-તિરને તેજસ્વી, તારા તરીકે ગણવામાં આવે છે તેને વરસાદ લાવવાના તારા તરીકે ઓળખવામાં […]
2જો જીયો પારસી, જીયો મોબેદ વર્કશોપ
2જો જીયો પારસી જીયો મોબેદ વર્કશોપ જીયો પારસી ટીમ અને પરઝોર ફાઉન્ડેશન દ્વારા 19મી નવેમ્બર, 2017 ના રોજ સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. છપ્પન ધર્મગુરૂઓ અને ચાર બહેદીન પાસબાનોએ સક્રિય રીતે સંચાર કુશળતાઓને સજ્જ કરવા, સામાન્ય જનતાનાને માર્ગદર્શન આપવા અને સમુદાય દ્વારા સામનો કરવામાં આવેલા મુદ્દાઓ સાથે અસરકારક રીતે મદદ કરવા […]
Your Moonsign Janam Rashi This Week –
25th November, 2017 – 01 December, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે સોશિયલ કામો સારી રીતે કરી શકશો. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. તમે બીજાના મદદગાર બની તેની ભલી દુવાઓ લઈ શકશો. નોકરી ધંધામાં તરકકી મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા […]