દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન […]
Tag: Arabian Nights
યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ
તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું […]
જીન પાછો તે વાસણમાં ભરાયો
કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ […]
તને કયાં પ્રકારનું મોત ભાવે છે?
બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની […]
કોઈએ જીનનો છુટકારો કર્યો નહીં
તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છું કે તું મને માફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.’ એ શબ્દો તે જીને કાઢતાને વાર તે માછીને કાંઈ હીંમત આવી અને તે બોલ્યો કે ‘ઓ તકોબરી ભરેલા જીન એ […]
એક જીન નીકળી આવ્યો
હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં […]
માછીની વાર્તા
પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા. પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને […]
જીન ગુમ થઈ ગયો!
‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન […]
પરણીયત નાર તો એક પરી નીકળી આવીે!
તમો દરેકને હું એક હજાર અશરફી આપવા માંગુ છું અને એક હજાર મારી પાસે રાખું છું અને બાકીની ત્રણ હજાર અશરફી મારા ઘરના એક ખુણામાં છુપાવી રાખું છું. એમ તેઓને કહી અમે માલ ખરીદ કીધો અને એક બારકસ આખુ તોલે માંડી તેમાં અમારો માલ ચઢાવ્યો. અમો એક માસની અંદર એક બંદરે સલામત જઈ પહોંચ્યા જ્યાં […]
મુસાફરીની તૈયારી
આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી […]
એક બુઝર્ગ આદમી તથા તેના બે કુતરાની વાર્તા
મારા દીકરાની બાયડી તેના કમનસીબે ગુજરી ગઈ છે અને તે મુસાફરી કરતો ફરે છે. કેટલાય વર્ષો ગુજરી ગયા પણ તેને માટે મેં હજુ સુધી કશું સાંભળ્યું નથી કે તે જીવે છે કે મરી ગયો છે તેથી તેનો કાંઈપણ પત્તો મેળવવા સારૂં હું આ મુસાફરી કરવા નીકળ્યો છું. અને મારી ગેરહાજરીમાં મારી સ્ત્રીને કોઈને સોપી જવાને […]