ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ […]