પારસી સમયુદાયનું અસ્તીત્વનું જોડાણ સીધું મોબેદો સાથે જોડાયેલુ છે હકીકત એ છે કે કોઈ પણ સમુદાય મજબૂત ધાર્મિક પાયા વગર જીવી શકે નહીં. તેમજ કોઈ પણ ધર્મમાં ધર્મગુરૂઓ વગર જીવી શકાય નહીં. આપણા પારસી સમુદાયોની સફળતા અને અસ્તિત્વ નિ:શંકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો સાથે સીધી રીતે જોડાયેલા છે. આપણા આતશ બહેરામ અને અગિયારીની રચના […]
Tag: Volume 07- Issue 29
પ્રિત કરે પુકાર
દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી […]
શિરીન
‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી […]