એમ.જે. વાડિયા અગિયારીએ 190મી સાલગ્રેહની કરેલી ભવ્ય ઉજવણી

મુંબઈના લાલબાગ ખાતે આવેલી એમ.જે. વાડિયા અગિયારીએ 30મી જૂન, 2024ના દિને (રોજ બહેરામ, માહ બહમન)190મી સાલગ્રેહ ખૂબ જ આનંદ અને સામુદાયિક એકતાની ભાવના વચ્ચે ભવ્ય રીતે ઉજવી. સાંજે 5:30 કલાકે, ભક્તોના વિશાળ મંડળની હાજરીમાં, પૂજ્ય આતશ પાદશાહને પ્રણામ કરી અગિયારીના પંથકી એરવદ કેરસી ભાધાની આગેવાની હેઠળ હમા અંજુમન જશન સાથે ઉજવણીની શરૂઆત થઈ. સમારોહમાં રોકસાન […]

સૌથી વૃદ્ધ પારસી મીની ભગતનું 108 વર્ષની વયે નિધન

મીની કૈખુશરૂ ભગત, વિશ્ર્વના સૌથી વૃદ્ધ પારસી 7મી જુલાઈ, 2024ના રોજ 108 વર્ષની વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્ણ રીતે અવસાન પામ્યા. પારસી ટાઈમ્સે આ વર્ષની શરૂઆતમાં તેમના 108માં જન્મદિવસને ભવ્ય અને ઉત્સાહપૂર્વક કવર કર્યો હતો. સમુદાયમાં ઘણા લોકો તેમને પ્રેમભર્યો આદર આપતા અને તેમને મીની માયજી તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે ભરૂચા બાગ ખાતેના તેમના મુંબઈ નિવાસસ્થાનમાં અંતિમ […]

સુરતના પારસી પ્રગતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું

સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત સુરત સ્થિત સામાજિક સેવા જુથ, પારસી પ્રગતિ મંડળ (પીપીએમ), 117 લાયક ઝોરાસ્ટ્રિયન વિદ્યાર્થીઓને મફત નોટ બુક અને સ્ટેશનરીનું વિતરણ કરવાની તેમની વાર્ષિક ઉમદા સેવા ચાલુ રાખી શિક્ષણના ઉદ્દેશ્યને સમર્થન આપે છે. આ ડ્રાઈવ 23મી જૂન, 2024 ના રોજ, સુરતના પારસી ગર્લ્સ અનાથાશ્રમ ખાતે, પીપીએમ પ્રમુખ, માહતાબ ભાટપોરિયા અને સમિતિના સભ્યોના […]

Your Moonsign Janam Rashi This Week –
20 July – 26 July 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ચાર દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. નાનુ એકસીડન્ટ કે પડી જવાના બનાવ બની શકે છે. માથાના દુખાવાથી પરેશાન થશો. 24મી જુલાઈથી શરૂ થતી બુધની દિનદશા ધીરે ધીરે તમારા દુ:ખને દૂર કરી તમને સીધો રસ્તો બતાવશે. તમારા ફસાયેલા નાણા પણ […]